બૉલીવુડ

આગામી 12 મે ના રોજ રીલીઝ થનારી બૉલીવુડ ફિલ્મ “NRI Wives” ના કલાકારો અમદાવાદના બન્યા મહેમાન

ગુજરાતમાં હંમેશા બૉલીવુડના જાણીતા કલાકારો મુલાકાત લેતા હોય છે ત્યારે આજે આવનારી બૉલીવુડ ફિલ્મ "NRI Wives" ના કલાકારો હિતેન તેજવાની,…

ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થઈ ત્યારથી જ ફિક્કી પડી ગઈ

દર્શકો ઘણા સમયથી સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે આ…

The Kerala Story  પર ભડક્યા CM પિનરાઈ વિજયન, RSS પર કર્યો પ્રહાર

ધ કાશ્મીર ફાઇલ્સ બાદ હવે ધ કેરલ સ્ટોરી પર વિવાદ શરૂ થઈ ગયો છે. કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રવિવારે ફિલ્મ…

ચારિત્ર્યહીન હોવાના આરોપ પર ધર્મેન્દ્રની પત્નીનો જવાબ, હેમા માલિની વિશે કહી આ વાત

પ્રેમ હંમેશાથી બોલિવૂડનો ફેવરિટ વિષય રહ્યો છે. આ વિષય પર બોલિવૂડમાં અત્યાર સુધી અગણિત ફિલ્મો બની ચૂકી છે. આ ફિલ્મો…

નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં કોર્ટમાં હાજર થઇ આ અભિનેત્રી

અભિનેત્રી પાયલ રોહતગી નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બુંદી છઝ્રત્નસ્ કોર્ટમાં હાજર થઈ હતી. બે વર્ષ પહેલા અભિનેત્રી…

કેટરિનાનો આ વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર એક્ટ્રેસની પ્રેગ્નન્સીની અફવા ઉડવા લાગી

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન આ દિવસોમાં તેની ઈદ પાર્ટીને લઈને ચર્ચામાં છે. અર્પિતા ખાન ખાનની ઈદ પાર્ટીની તસવીરો સોશિયલ…