બૉલીવુડ

‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી સાથે જાેવા મળ્યા

જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મો માટે જાણીતા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનું દરેક અભિનેતાનું…

ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ AD’ના ડિરેક્ટર નાગા અશ્વિને આનંદ મહિન્દ્રા પાસે મદદ માંગી

પ્રભાસની ફિલ્મ કલ્કી ૨૮૯૮ AD' આવી રહી છે. આ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં જાહેર થયેલી…

ફિઝિકલ ટ્રેનરે અભિનેતા રણબીર કપૂરના ટ્રાન્સફોર્મેશનનો ફોટો શેર કર્યો

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે ફિલ્મ એનિમલથી લોકોને ચોંકાવી દીધા હતા. રણબીર કપૂર હાલના દિવસોમાં ફિટનેસ ગોલ આપી રહ્યા છે. થોડા…

ગુજરાતી બ્લોકબસ્ટર “કસૂમ્બો” ની રિલીઝની જાહેરાત સાથે ટ્રેલરનું લોન્ચ

મુંબઈ :  પેન સ્ટુડિયો, ભારતના અગ્રણી પ્રોડક્શન હાઉસ પૈકીનું એક, હિન્દીમાં વિવેચકો દ્વારા વખાણાયેલી ગુજરાતી બ્લોકબસ્ટર “કસુમ્બો” ની તાજેતરની રજૂઆત સાથે ફરી એકવાર સમગ્ર…

રાજકુમાર રાવે અમદાવાદમાં શ્રીકાંત- આ રહા હૈ સબકી આંખે ખોલને માટે પ્રમોશનની શરૂઆત કરી, ગુજરાતના દૃષ્ટિહીન ઉદ્યમીઓનું સન્માન કર્યું

અભિનેતા રાજકુમાર રાવ ભારતના દૃષ્ટિહીન ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તાને મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. …

પ્રતિક ગાંધી હંસલ મહેતાની સીરિઝ ગાંધીમાં મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવતો જાેવા મળશે

અનેક એવી ફિલ્મો હશે. જેમાં બોલિવુડનું રિયલ કપલ રીલ લાઈફમાં પતિ -પત્નીની ભુમિકામાં સાથે જાેવા મળ્યા હોય અને આ ફિલ્મ…

Latest News