ટેલિવિઝન

બિગ બોસ ૧૭ જીત્યા બાદ મુનવ્વર ફારુકીની પહેલી પ્રતિક્રિયા સામે આવી

‘બિગ બોસ ૧૭’ના વિજેતા મુનવ્વર ફારુકી સોશિયલ મીડિયા પર અને ચાહકોમાં લોકપ્રિય છે. મુનવ્વરે સૌથી વધુ મતો સાથે BB 17…

આ બોલ્ડ તસવીરોમાં અંકિતાની ગ્લેમરસ સ્ટાઈલ જાેઈને ફેન્સ દંગ રહી જશે

મુંબઈ :પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે બિગ બોસ ૧૭ના ટોપ ૫માં સામેલ થઈ ગઈ છે. ૨૮મી જાન્યુઆરીએ બિગ બોસ ૧૭નો…

સીરિયલ ‘રામાયણ’ના ‘રામ’ અરુણ ગોવિલના વિષે જાણો રસપ્રદ વાતો..

ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવાથી અરુણ ગોવિલના મન પર ઊંડી અસર પડીસીરિયલ 'રામાયણ'ના 'રામ' અરુણ ગોવિલ અને 'સીતા' દીપિકા ચિખલિયા…

પંચાયત-૩- ૧૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે

પંચાયત સીઝન-૩ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ તાજેતરમાં મોસ્ટ અવેટેડ શોનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો…

શ્વેતા તિવારીને સાડીમાં જાેઈને ફેન્સ ખુશ થયા

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના ટ્રેડિશનલ લુકને કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઈટમાં આવી છે. આ તસવીરોમાં શ્વેતા…

પોતાના અવાજથી મંત્ર મોહિત કરી દેનાર એટલે મૃણાલ શંકર

મૃણાલ શંકર, જેની વિશિષ્ટ અવાજ માટે ઓળખાય છે, તે ગુજરાતી લોકગીત 'મોર બાની થાનઘાટ કરે'ની પ્રસ્તુતિ કરશે, જેને દીપિકા પાદુકોણ…

Latest News