પડદા પર અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ લાવવાના વચન સાથે કલર્સ ગુજરાતી તેની નવી ઓફર શ્યામ ધૂન લાગી રેમાં સંસ્કૃતિ, પરંપરા…
An excellent and bad person can't be friends, but they can surely be brothers! Get ready for a double dose…
કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે સ્વર્ણિમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણથી મૂળિયાં ધરાવતી વાર્તાઓ લાવે છે. તે અસલપણું અને તેજસ્વિતા સાથે તેનો સમૃદ્ધ વારસો ઉજવણી કરે છે. હવે તેના નવા શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમો થકી બ્રાન્ડના વચનને ફરી સાર્થક કરતાં દર્શકોને કે (સાના શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)ને એકત્ર લાવતાં તેનાં મૂળના હૃદયસ્પર્શી પ્રવાસે નીકળ પડે છે. શો પરફેક્ટ ફેમિલી ડ્રામા છે અને પરિવારમાં અલગ અલગ ગતિશીલતાઓમાં ડોકિયું કરાવશે. દર્શકોને કે (સાના શેખ) અને કેશવ (રાજ અનડકટ) વચ્ચે નવું ખટ્ટામીઠા જોડાણ ફૂલતુંફાલતું જોવા મળશે. આ પ્રવાસ વટથી ગુજરાતી સામે દિલથી ગુજરાતીની હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે સંમિશ્રિત પરફેક્ટ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિક સંમિશ્રણનું વચન આપે છે. સંસ્કૃતિ (કે)ની ભૂમિકા ભજવતી સાના શેખ કહે છે, “કે પાત્ર મારા અંગત જીવન જેવું જ છે. ખાસ કરીને તેની ગુજરાતી સંસ્કૃતિ અને માન્યતાઓમાં તેનાં મજબૂત મૂળ છે. અમારી વચ્ચે ઘણી બધી સામ્યતા છે- ક્રિયાત્મકતા, પડકારોનો સામનો અને જમીન પર રહીને આધુનિકતા અંગીકાર કરવી. મને વિશ્વાસ છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એવું ઉત્તમ ફેમિલી એન્ટરટેઈનર બની રહેશે, જે ગુજરાતી પરિવારોને જોવાનું ગમશે.”
કલર્સ ગુજરાતી શ્યામ ધૂન લાગી રે સાથે ગુજરાતી મનોરંજનમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. ચેનલના અનોખા શોમાં પહેલી જ…
Ahmedabad: ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વપૂર્વક "હમારે રામ" રજૂ કરે છે, જે મહાકાવ્ય પ્રમાણનો થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝા છે. ગૌરવ…
ફિલ્મની રિલીઝ પહેલા જ દર્શકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે 'કલ્કી 2898 એડી' નું પાંચમું નાયક, ફ્યુચરિસ્ટિક કાર 'બુજ્જી'।…
Sign in to your account