વાઇબ્રન્ટ ગુજરાત 2024

મલ્ટિનેશનલ IT કંપની Capgeminiએ ગાંધીનગરમાં GIFT CITY માં નવી ઓફિસનું ઉદઘાટન

ગુજરાત : કેપજેમિનીએ ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં તેની નવી ઓફિસના ઉદઘાટનની જાહેરાત કરી છે. આ સીમાચિહ્ન ભારતના…

By KhabarPatri News
- Advertisement -
Ad image

ભારતીય રેલ દ્વારા અયોધ્યા ધામ જંકશન જાેવા લોકોની મોટી ભીડ

આર્ત્મનિભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જાેવા મુલાકાતીઓનો જમાવડો ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ માં પેવેલિયન ૭માં…

VGGS 2024 ૨૦૨૪માં ગુજરાતે રૂ.૪૫ લાખ કરોડથી વધુના રોકાણ માટે ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે MOUની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના…

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં MSMEને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે. MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ…

ગુજરાત બહાર ઉત્તરમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો કાશ્મીરમાં જ કરજાે-અમિત શાહ

ગુજરાત બહાર રોકાણ કરવા ઈચ્છતા હોય તો કાશ્મીરમાં જ કરજાે ઃ ગૃહમંત્રી અમિત શાહની ઉદ્યોગપતિઓને અપીલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ…

ટુ- વ્હીલરથી ટ્રેક્ટર સુધી ઈ -વાહનો વિશાળ શ્રેણી પ્રદર્શિત, લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર અને તેજસ પ્લેનના મોડલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર : પરિવહન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વર્તમાન સમયની જરૂરિયાત બની રહી છે.ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો સીમિત છે ત્યારે ભવિષ્યના પરિવહનની…

ગિફ્ટ સિટીથી પ્રભાવિત ઉદ્યોગપતિઓએ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી

ગાંધીનગર : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના ભાગરૂપે ૧૦ જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત…

Latest News