ટેલિકોમ

આઈડિયાએ 6 મુખ્ય બજારમાં ગ્રાહકો માટે વોલ્ટે સેવાઓ શરૂ કરી

દેશમાં અવ્વલ ટેલિકોમ ઓપરેટર પૈકી એક આઈડિયા સેલ્યુલરે આજે છ મુખ્ય શહેર મહારાષ્ટ્ર અને ગોવા, ગુજરાત, કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ,…

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 દુનિયામાં સૌથી ભવ્ય ટીએમટી અને આઈસીટી સમિટમાંથી એક બની રહેશે

ધ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી) દ્વારા આજે મોબાઈલ ઉદ્યોગનું વાર્ષિક પ્રદર્શન માટે નિયોજિત પ્રદર્શનકારીઓ, પ્રાયોજકો, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ સહિત ઈન્ડિયા…

ટ્રાઈ દ્વારા શરૂ કરેલી વેબસાઈટ પર એક સાથે બધી ટેલીકોમ કંપનીઓના ટેરિફ પ્લાન જાણી શકાશે

હાલમાં દરેક ટેલીકોમ કંપની ગ્રાહકના મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહી છે કે તેનો ટેરિફ પ્લાન સૌથી સસ્તો છે. ત્યારે…

હવે એરટેલ ગ્રાહકો માટે 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાનું બન્યું સરળ

ભારતની સૌથી વિશાળ ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસીસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ) દ્વારા વધુ ભારતીયોને ડિજિટલ હાઈવે પર સવારી કરવામાં મદદરૂપ થવા માટે…

1 વર્ષની પ્રાઇમ મેમ્બરશીપ ફ્રી સાથે રિલાયન્સ જીયો દ્વારા લોન્ચ થઈ વધુ એક ધમાકેદાર ઓફર

31 માર્ચ પહેલા રિલાયન્સ જીયોએ તેના ગ્રાહકોને વધુ એક મોટો ફાયદો કરી આપ્યો છે. જીયોના પ્રાઇમ મેમ્બરશીપને વધુ એક વર્ષ…

વોડાફોન અને આઇડિયા બનાવશે નવી કંપની

દેશની મુખ્ય બે ટેલિકોમ કંપની વોડાફોન અને આઇડિયાના મર્જરથી બનવા વાળી કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન મંગલમ બિરલા હશે. નવી કંપનીના…