શેર માર્કેટ

શેરબજાર કડડભૂસ : સેંસેક્સમાં ૭૧૪ પોઈન્ટનો કડાકો બોલાયો

મુંબઇ : શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. જુદા જુદાપરિબળોની સીધી અસર શેરબજાર ઉપર થઈ હતી અને બ્લેક મન્ડેની…

ભારે હાહાકાર : સેંસેક્સમાં ૬૦૦ પોઇન્ટથી વધુ કડાકો

શેરબજારમાં આજે કારોબાર શરૂ થતાની સાથેજ હાહાકાર મચી ગયો હતો. એક્ઝિટ પોલના તારણની સીધી અસર બજાર પરજાવા મળી હતી. પોલમાં…

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબારદરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૯૧૬કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાર…

ચૂંટણીના પરિણામ શેરબજારની દિશા નક્કી કરે તેવા સ્પષ્ટ સંકેતો

શેરબજારમાં  શરૂ થતાં નવાકારોબારી સેશનમાં  જુદા જુદા પરિબળોની સીધીઅસર જાવા મળે તેવી શક્યતા છે. ચૂંટણીના પરિણામ, તેલ કિંમતો અને અન્ય…

FPI દ્વારા ૫ સત્રમાં ૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે

વિદેશીમૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦૦ કરોડરૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. હુવાવેઈના સીએફઓની ધરપકડ બાદથી વૈશ્વિકશેરબજારમાં…

એક્ઝિટ પોલના પરિણામ પહેલા સેંસેક્સ ફરી ૩૬૧ પોઇન્ટ સુધર્યો

મુંબઇ શેરબજારમાં આજે ફરી એકવાર રિકવરી જાવા મળી હતી.  કારોબારના અંતે સેંસેક્સ ૩૬૧ પોઇન્ટ સુધરીને૩૫૬૭૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી…

Latest News