શેર માર્કેટ

અફડાતફડી બાદ સેંસેક્સ અંતે ૧૯૦ પોઇન્ટ સુધરી બંધ થયો

મુંબઇ  : શેરબજારમાં  ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો.  સોમવારના…

ભારે દુવિધાની વચ્ચે સેંસેક્સમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો

મુંબઇ :  શેરબજારમાં આજે સવારે જોરદાર કડાકો બોલી ગયો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીના પ્રક્રિયા શરૂ થયાબાદ ભારતીય…

શેરબજાર કડડભૂસ : સેંસેક્સમાં ૭૧૪ પોઈન્ટનો કડાકો બોલાયો

મુંબઇ : શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. જુદા જુદાપરિબળોની સીધી અસર શેરબજાર ઉપર થઈ હતી અને બ્લેક મન્ડેની…

ભારે હાહાકાર : સેંસેક્સમાં ૬૦૦ પોઇન્ટથી વધુ કડાકો

શેરબજારમાં આજે કારોબાર શરૂ થતાની સાથેજ હાહાકાર મચી ગયો હતો. એક્ઝિટ પોલના તારણની સીધી અસર બજાર પરજાવા મળી હતી. પોલમાં…

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબારદરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૯૧૬કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાર…

ચૂંટણીના પરિણામ શેરબજારની દિશા નક્કી કરે તેવા સ્પષ્ટ સંકેતો

શેરબજારમાં  શરૂ થતાં નવાકારોબારી સેશનમાં  જુદા જુદા પરિબળોની સીધીઅસર જાવા મળે તેવી શક્યતા છે. ચૂંટણીના પરિણામ, તેલ કિંમતો અને અન્ય…