બિઝનેસ

TATA Technologies સહિતની યોજનાઓમાં રોકાણની તક, ૪ આઇપીઓ દસ્તક આપી

નવીદિલ્હી : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. આજે 4 IPO દસ્તક દઈ રહ્યા છે. આ આઇપીઓમાં TATA…

પ્રખ્યાત સ્કલ્પચર આર્ટિસ્ટ રચના દવે દ્વારા તૈયાર કરેલ શ્રી છોટાલાલ દલપતરામ ત્રિવેદીનાપિત્તળ થી બનાવેલ પ્રતિમાનું ખેડબ્રહ્મા ખાતે કરાયું અનાવરણ

૧૮ વર્ષ થી એક જાણીતા સ્કલ્પચર આર્ટિસ્ટ તરીકે કાર્યરથ રચના દવેએ તાજેતરમાં દેવીનગર સ્ટેશન વિસ્તાર - ખેડબ્રહ્મા નગરના સ્થાપક, વિકાસના…

EDએ બાયજુ કંપની સાથે સંકળાયેલી ઓફિસો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડયા

ED એ ઘણા દસ્તાવેજાે અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા, ૯૦૦૦ કરોડની ઉચાપતનો ખુલાસો થયોનવીદિલ્હી : બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી કંપની…

ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવી, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને ચેતવણી અપાઈ

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ગૂગલ, ફેસબુક, યુટ્યુબ સહિતના ઓનલાઈન પ્લેટફોર્મને ચેતવણી આપી, સાઈટ પરથી ડીપફેક વીડિયો દૂર નહીં કરે…

સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે ૧૩૫ ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ

૨૬ વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થયાસુરત : આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે ૧૩૫ ઓફિસોમાં વિધિવત…

ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું

નવીદિલ્હી : ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ સાથે ભારત હવે વિશ્વની ચોથી સૌથી…