બિઝનેસ

છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો

ચાલુ વર્ષે ૪૦ દિવસમાં સોનાના ભાવમાં દરરોજ ૩૦ રૂપિયાથી વધુ ઘટ્યામુંબઈ : છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે.…

ભારત Mobility Expo 2024માં પાણીથી ચાલતું સ્કૂટર આકર્ષણનું કેન્દ્ર બન્યું

વોર્ડવિઝાર્ડે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે હાઇડ્રોજનથી ચાલતા સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યુંનવીદિલ્હી : પેટ્રોલની વધતી કિંમત અને તેની મર્યાદાને…

કેન્દ્ર સરકાર હવે કોમર્શિયલ અને પ્રમોશનલ કોલ્સની ઓળખ માટે ૬ આંકડાના નંબર ફાળવાશે

નવીદિલ્હી : વધી રહેલા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય બાબતોના સચિવે ૧૨ સંસ્થાઓના હિતધારકો સાથે એક મોટી બેઠક યોજી…

Hyundai Motor એ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી

ઓટોમોબાઈલ કંપનીએ IPO લોન્ચ કરીને ૩.૫ બિલિયન ડોલર એકત્ર કરવાની તૈયારીનવીદિલ્હી : દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરે આઈપીઓ…

OTTમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મેકર્સ-કન્ટેન્ટ સર્જકોને ચેતવણી આપી

નવીદિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે OTTમાં દેશમાં હિંસા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે અશ્લીલતાનો…

ડિફેન્સ માટે બુલેટપ્રૂફ હેલ્મેટનું ઉત્પાદન કરવા તૈયાર Atmastco Ltd ફેબ્રુઆરી 2024 માં તેનો SME IPO ખોલશે

ઍટમાસ્ટકો પાસે રૂ. 700 કરોડથી વધુના ઓર્ડર બુક છે. કંપની ડિફેન્સ માટે બુલેટપ્રૂફ હેલ્મેટનું ઉત્પાદન કરવા તૈયાર છે, જેમાં મહિલા…

Latest News