બિઝનેસ

પાવર, સ્ટાઈલ અને સબ્સ્ટેન્સ સાથે ફોર્ડ ઈન્ડિયા રજૂ કરે છે રૂ.555000માં ન્યૂ એસ્પાયર    

અમદાવાદ: ફોર્ડ ઈન્ડિયાએ આજે તેની કોમ્પેક્ટ સેડાન ન્યૂ ફોર્ડ એસ્પાયર રજૂ કરી હતી. અમદાવાદ ભારતીય ગ્રાહકો માટે રૂ.

મોનિટરી કમિટિના પરિણામ બજારની દિશા નક્કી કરી શકે

નવી દિલ્હી : મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. વ્યાજદરમાં

રોકાણકારોએ એક દિવસમાં ૩.૩૧ લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ: શેરબજારમાં ભારે કોહરામની Âસ્થતી વચ્ચે આજે રોકાણકારોએ ૩.૩૧ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ  ગુમાવી દીધી હતી.

શેરબજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો વિક્રમી ઘટાડો

મુંબઈ: શેરબજાર આજે સતત બીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના…

૪૭.૩ અબજ ડોલર સાથે મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

નવીદિલ્હી:  ફોર્બ્સ મેગેઝિન દ્વારા  સૌથી અમીર ભારતીય લોકોની યાદી જાહેર કરી દીધી છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં

ડોલરની સામે રૂપિયો વિક્રમી ૭૩.૩૪ થયો

મુંબઈ: શેરબજારમાં અફડાતફડી વચ્ચે ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે ૭૩.૪૧ની રેકોર્ડ નીચી સપાટીએ…