બિઝનેસ

શક્તિકાંત દાસ જુદા જુદા હોદ્દા ઉપર રહી ચુક્યા છે

નવીદિલ્હી: આરબીઆઈના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવ્યા બાદ શક્તિકાંત દાસને લઇનેપણ નવી ચર્ચા છેડાઈ છે. શક્તિકાંત દાસ…

શક્તિકાંત દાસની RBI નવા ગવર્નર તરીકે કરાયેલી નિમણૂંક

નવીદિલ્હી : રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે આજે પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવી હતી. આની સાથે જ…

ભારે દુવિધાની વચ્ચે સેંસેક્સમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો

મુંબઇ :  શેરબજારમાં આજે સવારે જોરદાર કડાકો બોલી ગયો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીના પ્રક્રિયા શરૂ થયાબાદ ભારતીય…

શેરબજાર કડડભૂસ : સેંસેક્સમાં ૭૧૪ પોઈન્ટનો કડાકો બોલાયો

મુંબઇ : શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. જુદા જુદાપરિબળોની સીધી અસર શેરબજાર ઉપર થઈ હતી અને બ્લેક મન્ડેની…

ભારે હાહાકાર : સેંસેક્સમાં ૬૦૦ પોઇન્ટથી વધુ કડાકો

શેરબજારમાં આજે કારોબાર શરૂ થતાની સાથેજ હાહાકાર મચી ગયો હતો. એક્ઝિટ પોલના તારણની સીધી અસર બજાર પરજાવા મળી હતી. પોલમાં…

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબારદરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૯૧૬કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાર…