બિઝનેસ

IPO : 25 નવેમ્બરે ખુલશે રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઈપીઓ, મેળવો કંપનીને લગતી સંપૂર્ણ માહિતી

અમદાવાદ : પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડ (“આરપીએસએલ” અથવા “કંપની”)એ જાહેર કર્યું છે…

અતુલ ગ્રીનટેકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે જોડાણ કર્યું

અમદાવાદ : ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચ વિસ્તારવા માટે અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ તેની વ્યૂહાત્મક…

લુબ્રિઝોલ અને પોલીહોસએ મેડીકલ ટ્યૂબીંગનું ઉત્પાદન કરવા, ચેન્નઇમાં ક્ષમતા વિસ્તરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ચેન્નઇ : સ્પેસિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિક અગ્રણી એવી લુબ્રિઝોલ અને ફ્લુઇડ કન્વેયન્સ સિસ્ટમમાં વૈશ્વિક માંધાતા એવી પોલીહોસએ નવીનતાના નવા ધોરણો હાંસલ…

કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નવી આયર્ન સપ્લિમેન્ટ ‘મિલિટોલ’ લોન્ચ કરી

અમદાવાદ: ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં અગ્રેસર કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નવીન આયર્ન સપ્લિમેન્ટ ‘મિલિટોલ’ લોન્ચ કરી છે, જે પૂરતા પોષક તત્વો પૂરા પાડવા માટે…

ઈ-ગેમિંગ ફેડરેશન ઘ્વારા ભારતના ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં વૃદ્ધિ અને ગેરસમજને લગતા મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ

- ભારત, 40% વૈશ્વિક ગેમર્સનું ઘર છે, વૈશ્વિક ગેમિંગ આવકમાં માત્ર 1% ફાળો આપે છે, જે નોંધપાત્ર આર્થિક સંભાવના દર્શાવે છે - મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે 'કુદરતી…

2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યઃ FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સિમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં ગુજરાતને સમર્થન આપવા FICCI પ્રતિબદ્ધ છેઃ ડૉ અનીશ શાહ અમદાવાદઃ FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સિમિતિની બેઠક (NECM),માં…

Latest News