બિઝનેસ

GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ

નવી દિલ્હી: ગૉએર (GoAir)એ તહેવારોની સિઝનમાં લોકોને મોટી ગિફ્ટ આપી છે. દેશની સૌથી ભરોસેમંદ અને ઝડપથી વધતી એરલાઇન્સ ગો એરે મંગળવારે પ્રી-દીવાળી ઑફરની (Pre-Diwali Offer) જાહેરાત કરી છે. GoAirએ 24 કલાક સુપર સેવર ડીલની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગ્રાહક ઓછામાં ઓછા રૂ.1296માં ફ્લાઇટ ટિકિટ બુક કરી શકે છે. તો ચાલો જાઇએ આ ખાસ ઑફર વિશે. GoAirની 24 કલાક પ્રીદિવાલી ફેસ્ટીવ ઑફર 16 ઑક્ટોબર એટલે કે આજે 15:00  બપોરે શરૂ થઇ ચૂકી છે અને તે 17 ઑક્ટોબર 15:00 વાગ્યા સુધી ચાલશે. કસ્ટમર્સ આ દરમિયાન હવાઇ ટિકિટ બૂક કરાવી શકે છે.    

જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ દ્વારા ભારતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ 

જ્હોનસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનીંગ દ્વારા આજે ભારતમાં ગુજરાત રાજ્યના કડી ખાતે નવા ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરના

બીટુબી : સોશિયલ મિડિયા

બિઝનેસ ટુ બિઝનેસ ફોર્મેટમાં કામ કરનાર કંપનીઓ પણ હવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મને પોતાના પ્લાનિંગમાં સામેલ કરવા લાગી

ટીમને ચેમ્પિયન ટીમ બનાવો

બિઝનેસ અને અન્ય કોઇ પણ ક્ષેત્રમાં પુરતી સફળતા હાંસલ કરવા માટે આપની સાથે રહેલી ટીમ પણ સફળ રહે તે જરૂરી…

બિઝનેસ ફાઇનાન્સને વ્યવસ્થિત રાખો

બિઝનેસ ફાયનાન્સને વ્યવસ્થિત કરીને સફળતા હાંસલ કરી શકાય છે. પર્સનલ ફાઇનેન્સની જેમ જ આપને નાના ફાઇનેન્સને પણ

ગોએરે બેંગલુરુ અને કોલકાતાથી સિંગાપોર વણથંભી ફ્લાઇટ્સ શરૂ કરી, આઈઝોલ સુધી વણથંભી ફ્લાઇટનો પણ પ્રારંભ

ભારત, 9 ઓક્ટોબર, 2019: ભારતની સૌથી વિશ્વસનીય, સમયપાલનમાં ચુસ્ત અને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી એરલાઇન, ગોએરે બેંગલુરુ અને કોલકાતામાંથી સિંગાપોર…

Latest News