બિઝનેસ

કરનની પાર્ટીમાં રણવીરના ડાન્સના વિડીયો પર લોકોએ ટ્રોર્લ કર્યો

એક ટ્રોલરે કહ્યું કોઈ એનસીબીને કહો અહીંની મુલાકાત લેવી જાેઈએ કરન જાેહરની બર્થ ડે પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે.…

ક્રૂડ ઓઈલ પર સાઉદી અરબના વિદેશમંત્રીએ નિવેદન આપતા ભારતની મુશ્કેલી વધારી

યૂક્રેન-રશિયા યુદ્ધના કારણે દુનિયામાં ઉર્જા સંકટ વધી ગયું છે. આ દરમિયાન ક્રૂડ્‌ને લઇને સાઉદી અરબ તરફથી એવું નિવેદન આવ્યું છે,…

દેશમાં ૧ જૂનથી વાહનોનો વીમો મોંઘો થશે

માર્ગ અને પરિવહન મંત્રાલયે એક સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે મોટર વીમાના પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર ૨૦૧૯-૨૦ માટે કરવામાં આવ્યો…

રોકાણકારો માટે નવો આઈપીઓ ખુલ્યો છે જાણો વિગત

૨૪ મેથી, Aether Industries (Aether Industries IPO) એક વિશેષતા રસાયણો બનાવતી કંપનીનો IPO ખુલ્યો છે. આ ઈસ્યુમાં નાણાંનું રોકાણ કરવા…

ભારતની શ્રેષ્ઠ બિઝનેસ સ્કુલ તરીકે આઈઆઈએમ અમદાવાદને માન્યતા મળી

આઇઆઇએમ અમદાવાદને ભારતની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ તરીકે માન્યતા આપવામાં આવી છે, ફાઇનાન્સિયલ ટાઇમ્સ (એફટી) રેન્કિંગ ૨૦૨૨ અનુસાર, એચઇસી પેરિસને વિશ્વભરમાં…

ટાઈમ મેગેઝિને ઝેલેનસ્કી, પુતિન, અદાણીને પોતાના લિસ્ટમાં સામેલ કર્યા

વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં વિશ્વના જાણીતા ટાઇમ મેગેઝિને દુનિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી જાહેર કરી છે. આ…

Latest News