ફાઇનાન્સ

સરકારે બેંક અને પોસ્ટ ઓફિસમાં ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો

સરકારે બેંક અને પોસ્ટ ઓફિસમાં ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમો અનુસાર જાે કોઇ વ્યક્તિ નાણાકીય વર્ષમાં બેંક…

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા રોયા : ૯૯ ટકા સુધી કોઈન તૂટ્યા

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ક્રિપ્ટો માર્કેટમાં ભારે વેચવાલી જાેવા મળી છે. આજે સવારે ૯ઃ૩૬ વાગ્યા સુધીમાં, બજાર ૧૩.૬૯ ટકા ઘટ્યું…

RBIએ રેપો રેટમાં વધારો કરતા બેંક લોનના વ્યાજદરમાં ફેરફારનો જાણી લેજાે આ નવો નિયમ

RBIએ રેપો રેટમાં વધારો કર્યો અને ત્યાં તો  કેટલીક બેંકોએ લોનના વ્યાજદરમાં ફેરફાર કર્યા છે, જેથી હવે બેંકમાંથી લોન લેવી…

આર્થીક સંકટ માં ફસાયેલા શ્રીલંકા ની અસર ગુજરાત ના સૌરાષ્ટ્ર પર, મોટા વર્ગ ના નિકાસકારો ના નાણા અટવાયા  

છેલ્લા ઘણા દિવસો થી જે દેશ ની પરિસ્થિતિ અત્યંત ખરાબ જાેવા મળી છે તેમજ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા…

ડોલરના મુકાબલે રૂપિયો સૌથી નિચલા સ્તરે પહોંચ્યા

આજે ઇન્ટરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ડોલરના મુકાબલે ૭૭.૧૭ પર ખુલ્યો અને થોડા સમયમાં ૫૨ પૈસાના ઘટાડા સાથે ૭૭.૪૨…

આરબીઆઈએ રેપોરેટનો દરમાં વધાર્યો કરતા ઈએમઆઈ વધશે

દેશમાં બદલાતી પરિસ્થિતિઓને જાેતાં મે મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક યોજાઇ હતી. જેમાં દર વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગત પોલિસી…

Latest News