ટૂંકી વાર્તા

ટિકિટ…

'મમ્મી દાદા પણ આવશેને આપણી સાથે બાહુબલી-2 જોવા.' રોહિતે બાળ સહજ ભાવે પૂછયું. મમ્મી ધીમે રહીને બોલી, 'ના દાદાનું કંઈ…

વીસ પંચા સો..

મને ઘણાં વાંચકો એવું કહે કે તમે પ્રેમ,મા (બાપ પણ હો), ભક્તિ વગેરે જેવા વિષયો પર કેમ ક્યારેય લખતા નથી.…

” નામ “

લગ્ન વાળું ઘર હતું. શરણાઈ ના સુર રેલાતા હતા. ઢોલ વાગી રહ્યા હતા. આસપાસ માં વાતાવરણ શોર બકોર કરીને વાતને…

ધૃતરાષ્ટ્ર

છે કોઈ? અરે! હું કહું છું, છે કોઈ? હું આ વનવાસમાં ક્યાં ખોવાઈ ગયો? એક તરફ આ જંગલમાં લાગેલી આગના…

કવર

શેઠ ની દુકાને વાણોતરી કરતા વનાભાઈ ના નામ નું કવર આવ્યું. કવર ના ખૂણેલખ્યું હતું. “વના સિવાય કોઈ ખોલે નહી”…

હસતું ગુલાબ

તને સ્પર્શવાનું એવું મન થયા કરે છે કે તને મારામાં જ સમાવી લઉ. યૌવનના પ્રથમ પગથિયે પ્રવેશેલી નવયૌવના જીવનના જે…

Latest News