Ahmedabad

ટાટા મોટર્સે ટાટા સાણંદ ના તમામ કર્મચારીઓને પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા

ટાટા મોટર્સ અને ટાટા ગ્રૂપનો ભાગ બનવા બદલ તમને હાર્દિક અભિનંદન. ટાટા મોટર્સ, એ $128 બિલિયન ટાટા ગ્રૂપનો ભાગ છે…

જયદીપ હોસ્પિટલ્સ ખાતે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી: યુવા માતા-પિતાનેપોતાના બાળકની સર્જરી સંબંધિત અતિ મહત્વના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા

અમદાવાદ: પીડિયાટ્રિક સર્જરીને  વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક…

21 ડિસેમ્બર 2022ના રોજથી શરૂ થયેલ 7મી સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2022માં 25 રાજ્યો  સામસામે ટકરાશે

અમદાવાદ: આઈઆઈટી ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજિત સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2022 ગઈકાલે અંડર-14 ગર્લ્સ કેટેગરીમાં કુલ 24 ટીમો અને અંડર-14 બોયઝ કેટેગરીમાં 25 ટીમોની કુલ ભાગીદારી સાથે શરૂ થઈ હતી.ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ રાજ્યની ટીમોએ તેમના સંબંધિત રાજ્યોમાં આંતર-જિલ્લા સ્પર્ધાઓનો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ પ્રસંગે ટિપ્પણી કરતા, રગ્બી ઈન્ડિયાના પ્રમુખ શ્રી રાહુલ બોઝે જણાવ્યું, “કોઈપણ રાષ્ટ્રીય રમતનું સ્વાસ્થ્ય નાની ઉંમરે કેટલા બાળકો તેને પસંદ કરે છે તેના પર નિર્ભર કરે છે.તેથી જ 7મી સબ જુનિયર નેશનલ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપમાં 25 રાજ્યોની ભાગીદારી રગ્બી ઈન્ડિયા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. ભૂતકાળમાં આપણા કેટલાક શ્રેષ્ઠ રાષ્ટ્રીય ખેલાડીઓ આ રેન્કમાંથી ઉપર આવ્યા છે. અમે આ બે દિવસોમાં પ્રતિભા જોવા અને ઓળખવા માટે ઉત્સાહિત છીએ, એવી પ્રતિભા કે જેને ભવિષ્યમાં ભારત માટે ખીલવાની દરેક તક આપવામાં આવશે. આઈઆઈટી  ગાંધીનગરની અદભુત સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ વિના કંઈ જ શક્ય નથી.અમે આશા રાખીએ છીએ કે આ લાંબા ગાળાના સુખી સંબંધ તરીકે ચાલુ રહેશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગુજરાત રગ્બી અને અમારા તમામ પ્રાયોજકોને સતત સમર્થન માટે અમે આભાર માનીએ છીએ.” શ્રી વિક્રાંત કનાડે, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર આઈઆઈટી  ગાંધીનગરે જણાવ્યું હતું કે, "અમને દેશભરના 25 રાજ્યોના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આનંદ થાય છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ આઈઆઈટી  ગાંધીનગર સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પર્ધા કરશે. અમે અમારી સુવિધાઓ પર આવનારા ભવિષ્યમાં ઘણી વધુ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય રગ્બી ઇવેન્ટ યોજવાની આશા ધરાવીયે છીએ અને તમામ ખેલાડીઓને ચાલી રહેલી ટુર્નામેન્ટ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ." બોયઝ અને ગર્લ્સ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન, બિહાર કુલ 25 રાજ્યોને દર્શાવતી 21 અને 22 ડિસેમ્બર 2022ના રોજ 2 દિવસ દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટમાં તેમનું ટાઈટલ જાળવી રાખવા માટે આગળ વધશે. પ્રથમ દિવસના પરિણામો: અંડર-14  બોયઝ: મહારાષ્ટ્ર 0 - મધ્ય પ્રદેશ 5 બિહાર 15 - તમિલનાડુ 5 તેલંગાણા 0 - ગુજરાત 15 પશ્ચિમ બંગાળ 10 -  ગોવા 0 કેરળ 10 - દિલ્હી 0 ઓડિશા 5…

નવા ભારત માટે એસએમઇ નિકાસને વેગ આપવા ઈન્ડિયન એક્સપોટર્સ સમિટ અને બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું

ગ્લોબલ ફેડરેશન ફોર એન્ટરપ્રેન્યોર્સ (જીએફઇ) એક્ટિવબ્રેઇન્ઝઅને આઇડિયાઝ2એક્ઝિક્યુશન સાથે મળીને 16મી ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના આશ્રમ રોડ સ્થિત હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે ઈ ન્ડિયન એક્સપોટર્સ…

એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ, ગુજરાતની 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરેન્સ “ગુજપીડિકોન 2022” યોજાશે

એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ દ્વારા ત્રિદિવસીય 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરેન્સ “ગુજપીડિકોન 2022”નું આયોજન આવશે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારના આશરે 500થી…

ઘરના આધારસ્તંભ ગણાતી ગૃહિણીઓને સ્પાઇન, ધુંટણ અને ખભાની પીડાઓથી મુક્ત કરી ફરીથી કાર્યરત કરાવાયા

પુષ્પા ધોન્ડે: 50 વર્ષીય ગૃહણીનો MRIમાં ખભાનો સ્નાયુ ફાટી ગયો હતો અને ફ્રોઝન શોલ્ડરની તકલીફ બતાવવામાં આવી હતી. ડૉક્ટર દ્વારા…

Latest News