Ahmedabad

ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી ધક્કો મારી દીધો

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ…

સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૨૨ હજાર પોલીસ કર્મચારીની ભરતી કરી તો શિક્ષકોની કેમ નહીં?

છેલ્લા છ મહિનાથી કાયમી ભરતી કરવાના મુદ્દે આંદોલન કરતા ઉમેદવારોએ વધુ એક વખત નવા સચિવાલય બહાર દેખાવો કર્યાગાંધીનગર : રાજ્ય…

અમદાવાદ રીયલ એસ્ટેટમાં બંગ્લોઝનું આટલું ભવ્ય ઉદ્ઘાટન તમે નહિ જોયું હોય …..

અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક…

ગીર પંથકના હિરણવેલ ગામમાં ૭૬ વર્ષની વયે વરરાજાના ઢોલ ઢબુક્યા

ઈસરોના નિવૃત્ત અધિકારીની લગ્નની ૫૦મી એનિવર્સરીએ પોતાના પુત્ર અને પુત્રી સહિત પરિવાર જનોએ ફરી રંગે ચંગે પરણાવ્યાગીર સોમનાથ : ગીર…

સુરતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવકોના મોત

પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં 3 યુવકોના બેભાન થયા બાદ મોતસુરત : ગુજરાતમા સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સા હવે ટેન્શન…

સુરતમાં મધરાતે એક શખ્સે શ્વાન પર દુષ્કર્મ આચર્યું

મોબાઈલમાં પોર્ન વિડીયો જાેઈ વિકૃત કૃત્ય કર્યું, સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોતવીડિયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓ અને પોલીસતંત્ર હરકતમાં આવ્યુંસુરત…