Ahmedabad

અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ વોશિંગ્ટનમાં કાર રેલી કાઢી

જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવનાર…

કુબેરનગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાયન્ટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ ૨૦૨૩ યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા…

CEOએ એક એવા કોન્ટ્રાક્ટ પર સહી કરાવી જેમાં જ્યારે પણ CEOનું મન કરશે તે સેક્સ માટે ના પાડશે નહીં

અમેરિકાની ટેક કંપનીના સીઈઓ પર મહિલા કર્મચારીએ સેક્સ સ્લેવ બનાવવાનો આરોપ લગાવ્યોનવી દિલ્હી : અમેરિકાની ટેક કંપનીના સીઈઓ પર તેની…

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે ઃ અંબાલાલ પટેલ

અમદાવાદ : હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જાેકે, આ તારીખથી તો ગુજરાતમાં…

‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગ દરમિયાન એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઇઝી અને શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા શ્રેયસ તલપડે વિશે…

‘જોહરી’ ની સાથે Charu Asopa એ કરીયુ OTT ડેબ્યુ

ટેલિવિઝન ઉદ્યોગમાં એક દાયકાથી વધુની કારકિર્દી સાથે પ્રેક્ષકોના દિલ જીત્યા પછી, ચારુએ એમએક્સ પ્લેયર અને અતરંગી ટીવી પર તાજેતરમાં લૉન્ચ…

Latest News