કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ શાળાએ “વિજ્ઞાન – ગણિત મેળા” નું આયોજન કરાયુ

Rudra
By Rudra 1 Min Read

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ શાળા ખાતે વિજ્ઞાન અને ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. શાળાના વડા અંકુર ઉપાધ્યાયનો હેતુ બાળકોને રોંજીદા જીવનમાં કેવી રીતે આજની નવીનતમ વિજ્ઞાનિક ટેકનીક ઉપયોગી છે તે જણાવાનો હતો.

યુવા નેતાઓના પરિપ્રેક્ષ્યમાં વિજ્ઞાન અને ગણિતની રસપ્રદ દુનિયાનું અન્વેષણ કરવું. જેમાં મુખ્ય અતિથિઑ Narotam sahhoo ( advisor, GUJCOST), PRo. Dr. Surbhi MAthur (Head Multimedia)forencics, NFSU) તથા MR. PRashan Singh (Scientific officer , IPR) ઉપસ્થિત રહી પોતાના પ્રેરણાત્મક ભાષણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદરશીત કરેલા . પ્રો, ડો. સુરભિએ બાળકોને ફોરેન્સીક સાયન્સમાં અભ્યાસ માટે પ્રોત્સાહન આપેલું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વડા અંકુર ઉપાધ્યાય જહેમત ઊઠાવેલ. સમગ્ર વાલી મંડળે પોતાની હાજરી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડેલ.

Share This Article