બજેટ આડે હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે આરોગ્યને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. ભારતમાં આરોગ્યની સુવિધા હજુ પણ અપેક્ષા કરતા ખુબ નબળી રહેલી છે. તેમાં ખુબ ધ્યાન આપવાની જરૂર છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે જા રાજકીય ઇચ્છાશક્તિ હોય તો દરેક નાગરિકને સારી આરોગ્યની સુવિધા આપી શકાય છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ક્યાં કેટલો વરસાદ થયો છે તે નીચે મુજબ છે.
દેશ – જીડીપીની તુલનામાં ખર્ચ (ટકામાં)
ભારત – ૧.૦૨
શ્રીલંકા- ૧.૬૦
ભુટાન -૨.૫૦
થાઇલેન્ડ – ૨.૯૦
ઇન્ડોનેશિયા – ૨.૯૮
માલદીવ – ૯.૪૦
ઇંગ્લેન્ડ- ૯.૭૬
અમેરિકા – ૧૭.૦૭