બીઆરટીએસ દ્વારા સર્જાતા અકસ્માતોને લઇ હાઇકોર્ટે અમ્યુકો સત્તાધીશોને એવી ગંભીર ટકોર કરી હતી કે, બીઆરટીએસ છે તો તેના માટે ખાસ તૈયાર કરાયેલા કોરીડોરમાં આડેધડ અને બેફામ રીતે ચલાવી ના શકાય. ચાર રસ્તા પર બીઆરટીએસ ધીમી પાડવી જોઇએ અને જરૂર હોય ત્યારે ઉભી રાખવી જોઇએ. હાઇકોર્ટે શહેરની શાળાઓ નજીક શાળાની બસો-વાહનો દ્વારા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તો અમ્યુકોએ આવી સ્કૂલોને પણ નોટિસો ફટકારી જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more