બ્રાન્ડ ફેક્ટરીએ ‘વન્સ એ યર – બાય ૨ ગેટ ૩ ઓફર’ ની સાથે ઇદ ઉજવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આ ઇદના પ્રસંગે, ફ્યુચર ગ્રુપની ભારતની મુખ્ય ડિસ્કાઉન્ટ ચેન, બ્રાન્ડ ફેક્ટરીએ વર્ષની મેગા ઓફર લોન્ચ કરી. બ્રાન્ડ ફેક્ટરી ‘વન્સ એ યર – બાય ૨ ગેટ ૩ ઓફર’પ્રસ્તુત કરે છે. આ જાદુઇ ઓફર ૨૨ મેથી શરુ થશે અને ૨૬ મે સુધી રહેશે. પોતાના નામના અનુરુપ જ, બાય ૨ ગેટ ૩ ઓફર બધા ફેશન પ્રેમીઓ માટે ૨૦૦થી વધારે ઓરિજિનલ ફેશન બ્રાન્ડોમાંથી પસંદ કરવાનો વર્ષમાં એક વાર મળવાની તક છે. અવિશ્વસનીય ઓફર પુરુષોં, મહિલાઓ અને બાળકોના ફેશનવેર, બેકપેક, લગેજ, સન ગ્લાસેસ, સ્પોટ્‌ર્સ શૂઝ, એસેસરીઝ અને અન્ય કેટલીક પ્રોડક્ટ્‌સ પર લાગૂ છે.

વન્સ એ યર ઓફર વિશે બતાવતાં, બ્રાન્ડ ફેક્ટરીના સીઇઓ, સુરેશ સાધવાની જણાવ્યું કે, “વન્સ એ યર ઓફર એક શ્રેષ્ઠ અવસર છે જે અમારા બધાં ગ્રાહકોને ૨ પ્રોડક્ટ ખરીદવા પર ૩ પ્રોડક્ટ ફ્રી મેળવવાની તક આપે છે. આ પાંચ દિવસીય ઉત્સવ અમારા બધા ગ્રાહકો માટે એક ટ્રીટ થવા જઇ રહ્યું છે અને ૨૦૦થી વધારે ઓરિજિનલ બ્રાન્ડ્‌સ પર શ્રેષ્ઠ ઓફર આપીને તેમને આશ્ચર્યચકિત કરવાના છે. અમે તમને બધાને અમારા સ્ટોર પર જવા અને પ્રસન્નતાપૂર્વક ઘરેલૂ સામાન લેવા માટે આમંત્રિત કરીએ છીએ.”

વન્સ એ યર – બાય ૨ ગેટ ૩ એક પાંચ દિવસીય ફેશન ફેસ્ટિવલ હશે, જે બધા ખરીદારોને ફેસ્ટિવ સીઝન દરમિયાન વધારે બચત અને ખરીદારી કરવાની તક આપે છે. બાય ૨ ગેટ ૩ ઓફર તમારા નજીકના બ્રાન્ડ ફેક્ટરીમાં આયોજિત કરવામાં આવશે અને આ ઓફર સ્ટોર પર ઉપલબ્ધ બધા ૨૦૦થી વધારે ઓરિજિનલ બ્રાન્ડ્‌સ પર લાગૂ હશે. ગ્રાહક લોકપ્રિય ફેશન બ્રાન્ડ્‌સ જેવા વેરો મોડાથી લઇને લી કૂપર સુધી, પાર્ક એવેન્યુથી લઇને લૂઇસ ફિલિપ સુધી, એડિડાસથી લઇને પ્યૂમા સુધી, અને વીઆઇપીથી લઇને સ્કાઇબેગ્સ સુધી જ અંનત શ્રેણીમાં પોતાની પસંદના પ્રોડક્ટ પસંદ કરી શકો છો.

બ્રાન્ડ ફેક્ટરીમાં ૨૦૦થી વધારે ઓરિજિનલ બ્રાન્ડ્‌સની શ્રેણી ઉપલબ્ધ છે, જેમાં એડિડાસ, રીબોક, સ્કેચર્સ, ફિલા, સ્પાઇકર, લીવાઇસ, પેપે, યૂએસ પોલો, ક્રોકોડાઇલ, બૂફૈલો, લી કૂપર, ઇન્ડિગો નેશન, લંડન બ્રિજ, ફિલિપ, ટર્ટલ, પીટર ઇંગ્લેન્ડ, હૂર, સૃષ્ટિ, ઇક્તારા, પિન્ક એન્ડ બ્લૂ, મિની ક્લબ, વીઆઇપી, સ્કાઇબેગ્સ, સફારી, કેપ્રીસી, લવી અને અન્ય કેટલીક બ્રાન્ડ સામેલ છે.

 

Share This Article