બોન્ડ સિરિઝની ફિલ્મો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દુનિયાભરમાં બ્રિટીશ સિક્રકેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડની સિરિઝ પર આધારિત ફિલ્મોના કરોડો ચાહકો રહેલા છે. ભારતમાં પણ જેમ્સ બોન્ડની ફિલ્મને પસંદ કરનાર ચાહકોની સંખ્યા લાખોમાં છે. આ જ બાબતને ધ્યાનમાં લઇને અભૂતપૂવ્‌ રૂપિયાના ખર્ચ સાથે જેમ્સ બોન્ડ સિરિઝની ફિલ્મો દશકોથી બનાવવામાં આવે છે. જેમાં બોન્ડ ગર્લ અને બોન્ડ અભિનેતા ખાસ રોલમાં દેખાય છે. જો તમે પણ કોઇ બોન્ડ ફિલ્મના રસિયા છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે નવી બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી અભિનેત્રી અંગેની અટકળોનો અંત આવી ગયો છે.

  • ડોક્ટર નંબર ( ૧૯૬૨)
  • ફ્રોમ રશિયા વીથ ધ લવ ( ૧૯૬૩)
  • ગોલ્ડફિન્ગર ( ૧૯૬૪)
  • કસિનો રોયલ્સ ( ૧૯૬૭)
  • યુ ઓન્લી લીવ ટ્‌વાઇસ (૧૯૬૭)
  • ઓન હર મેજેસ્ટી સિક્રેટ સર્વિસ (૧૯૬૯)
  • ડાઇમન્ડસ આર ફોરેવર (૧૯૭૧)
  • લીવ એન્ડ લેટ ડાય (૧૯૭૩)
  • મેન વિથ ગોલ્ડન ગન (૧૯૭૪)
  • ધ સ્પાય હુ લવ્ડ મીન (૧૯૭૭)
  • મુનરાકર (૧૯૭૯)
  • ફોર યોર આઇસ ઓનલી ( ૧૯૮૧)
  • ઓક્ટોપસી ( ૧૯૮૩)
  • નેવર સે નેવર અગેઇન (૧૯૮૩)
  • એ વ્યુ ટુ કિલ ( ૧૯૮૫)
  • ધ લિવિંગ ડેલાઇટ ( ૧૯૮૭)
  • લાયસન્સ ટુ કિલ ( ૧૯૮૯)
  • ગોલ્ડન આઇ (૧૯૯૫)
  • ટુમારો નેવર ડાયસ ( ૧૯૯૭)
  • વર્લ્ડ ઇઝ નોટ ઇનફ ( ૧૯૯૯)
  • ડાઇ એનોદર ડે ( ૨૦૦૨)
  • કસિનો રોયલ્સ ( ૨૦૦૬)
  • ક્વાન્ટમ ઓફ સોલેસ ( ૨૦૦૮)
  • સ્કાયફોલ ( ૨૦૧૨)
  • સ્પેક્ટર ( ૨૦૧૫)
Share This Article