બૉલીવુડ એક્ટ્રેસ અદl શર્મા જાણીતી ડાયમંડ જવેલરી બ્રાન્ડ માટે અમદાવાદના મહેમાન બન્યા

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદમાં છેલ્લા ૨૫ વર્ષો થી Aurita Diamonds કંપની ડાયમંડ jewellery ના બિઝનેસમાં સંકળાયેલા છે અને તાજેતરમાં એને એક અદ્ભુત બ્રાઈડલ લાઉન્જનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અદl શર્માએ ખાસ મહેમાન બન્યા હતા . Adah Sharma પોતાની મનમોહક ada થી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા .

adah
Share This Article