રક્તદાન મહાદાન…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  અડધા  લીટર દાન કરાયેલા લોહીથી ૩ લોકોના જીવને બચાવી શકાય છે.

  • એક યુનિટ લોહી ૪૫૦ એમએલ છે.
  • દાન કરાયેલા એક યુનિટ લોહી અથવા તો ૪૫૦ એમએલ ત્રણ દિવસની અંદર જ શરીરમાં ફરી બની જાય છે.
  • રક્તદાન કરનાર કોઇપણ વ્યક્તિ દર ત્રીજા મહિને રક્તદાન કરી શકે છે.
  •  રક્તદાન કરનારની વય ૧૮થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ.
  • રક્તદાન કરનારનું વજન ૪૫ કિલોથી ઓછુ ન હોવું જોઇએ.
  • રક્તદાન કરનાર વ્યક્તિ એચઆઇવી, હેપેટીટીસ બી, હેપેટીટીસ સીથી ગ્રસ્ત હોવી જોઇએ નહીં.
  •  દેશની વસ્તી પૈકી એકથી ત્રણ ટકાની વસ્તી રક્તદાન કરે તો દેશની જરૂરિયાત પૂર્ણ થઇ શકે.

 

Share This Article