જાણો કયો સ્માર્ટફોન 2018 Q1 માં સૌથી વધુ વેચાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્માર્ટફોન માર્કેટમાં હવે ખુબજ કોમ્પિટિશન થઇ છે ત્યારે અનેક ફોન પાછલા ત્રણ મહિના માં માર્કેટમાં લોન્ચ થયા છે. પરંતુ એપલનું પ્રભુત્વ 2018 ના પ્રથમ ત્રિમાસિક ધોરણે કાયમ રહ્યું હતું, અને વેચાણ પણ આઈ ફોન મોડલ માં ખુબજ ઉંચુ રહ્યું હતું, પાછળ ત્રણ મહિના ના આંકલન મુજબ આ ફોનનું વેચાણ ખુબજ વધુ રહ્યું છે.

સૌથી વધુ વેચાયેલો ફોન પ્રથમ ત્રિમાસિક ધોરણે આઈફોન 10 રહ્યો હતો. એન્ડ્રોઇડ ફોન માં પાંચમા સ્થાને MI નો ફોન રહ્યો હતો.

clip 8

Share This Article