અગાઉ ક્યારેય ન ઉજવાયો હોય તેવો રંગોનો તહેવાર Amazone.in સાથે ઉજવવા માટે તૈયાર થઇ જાઓ

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

આજનો સમય એ વર્ષનો એવો સમય છે કે કેટલાંક ઉત્સાહના ઉમંગોની ઉછામણી કરો અને શહેરને માત્ર લાલ કલર જ નહીં પણ લીલા, વાદળી, પીળા અને ગુલાબી રંગની રંગી નાંખો. રંગોમાં રંગાયેલી હોળી એ હંમેશા વહેંચણી ને ઉજવણી કરવા સમાન છે. તમારા હોળીના મેન્યુને તૈયાર રાખો અને લાપરવાહ ગાલોની માટે જેમાં ઓર્ગેનિક રંગ, મોબિલ પ્રોટેક્શન કવર, સ્પ્લાશ પ્રૂફ સ્પિકર્સ અને ઘણુ બધુ હોવું જોઇએ.હોલી સ્ટોર તમને આ હોળી માટેની તમામ આવશ્યક વસ્તુઓની સાથે આ વખતની હોળીને યાદગાર બનાવવા માટે તમને મદદ કરશે. ક્લાસિક થંડાઇ, સંગીત, આઉટફિટની સાથે પાર્ટી શરૂ કરો અને આ હોળી એ એકબીજા સાથે ઉજવણી કરવા માટે તૈયાર રહ્યો!

ડચ ચાઇ, ઠંડાઇ માટેનો વિકલ્પ

thandaimasala amazone

ઠાડાઇની મોજ માણો, મ્યુઝિક તરફ સ્વિંગ, મિઠાઇઓ અને નાસ્તાની મિજબાની અને પોતના દોસ્તો અને પરિવાર સાથે રંગનો વિસ્ફટ કરો. જ્યારે તમે એકબીજા સાથે ખુશીઓ અને અંત હિન વાતચિતની ઉજવણી કરો છે ત્યાં સુધી ઘરમાં બનેલી તાજી ઠંડાઇની સાથે શરીરને દઝાડતી ગરમીને હરાવી શકો છો. હોલી સ્ટોર ઉપર ઉપલબ્ધ વિવિધ પ્રકારના ઠંડાઇ મસાલાની પસંદગી કરો અને આ હોળીએ ‘કુછ ઠંડાઇ હો જાયે’ એવું કહો.

ફોટો પ્લીઝ!

camera amazone1

ક્લિક! ક્લિક! ક્લિક! તમારા રંગીન ચહેરાને બતાવવાથી શરમાશો નહીં. તમામ એક્શનને ઝડપી લો અને સમગ્ર જીવન માટે યાદો તૈયાર કરો. ચિંતામૂક્ત થવા માટે એમેઝોને પેડ બ્રિંગ્સનું લોન્ચિંગ કર્યું છે જે તે વોટરપ્રૂફ કેમેરાની રેન્જ જે વોટર ફાઇટ અને રંગોની છટાંને ઝડપી લેવા માટે શ્રેષ્ઠ છે. આ ૪K અલ્ટ્રા HD એક્શન કેમેરા, ૧૦૦ ફીટ વોટરપ્રૂફ, પ્રોકસ રશને અત્યંત આત્યંતિક વાતાવરણ અને મનોરંજક દ્રશ્યોને ઝડપી લેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

રંગ બરસે

 

colour holi amazone

ક્યારેય રંગ વગરની હોળીની કલ્પના કરી શકાય? એકદમ બરાબર છે, ક્યારેય નહી! ઓર્ગેનિક રંગોની શ્રેણી સાથે તમારી ૐ૬ર્ઙ્મૈ કિટના ઓર્ગેનિક રંગોની શ્રેણી સાથે તમારી હોળીને સંપૂર્ણ બનાવો અને સુરક્ષિત હોળીનો આનંદ મનાવો. બગીચાથી લીલાથી લઈને લવંડર જાંબલી માટે, હોળી સ્ટોર પર તમારી હોળી એક સુંદર રંગીન બનાવવા માટે બધુ છે. વેજીટેબલ લુસ્ટરસ હર્બલ ગુલાબ ૪૦૦ ગ્રામ, ૫ નેચરલ હોળી કલર્સનો પેકેટ ચકાસો અને કાર્બનિક બનો.

OOTD – દિવસ માટેના કપડાં

 

jabhbha amazone

આ હોળીમાં તમે શું પહેરશે છે તે માટે વોર્ડરોબમાં નજર રાખવામાં સમય બગાડશો નહીં.  હોળી સ્ટોરમાં તમારે હોળીને ક્લાસિક લુક આપવા માટે સફેદ અને રંગીન આઉટફુટ જોઇએ. ચિકનના વસ્ત્રો, તમામ સફેદ- કલરફુલ બેલેન્સ, વોશેબલ શૂઝ અહીં પરંપરાગતથી લઇ પશ્ચિમના દરેકની પસંદગી મુજબ કંઇકને કંઇક છે, તમારા ઓઓટીડી સિવાય બીજું કાંઈ બેસ્ટ નથી! પુરુષો અને સ્ત્રીઓ માટે ઉપલબ્ધ.

કાળજી રાખવી જોઇએ, સ્કીનકેર

lemongel amazone

ઉનાળો અને હોળી તમારી સ્કીનને હાઇડ્રેડ અને પેમ્પર્ડ બનાવી રાખવા માટે તે ઘણી મહત્વપૂર્ણ બનાવે છે. સામાન્યને છોડો અને વધુ અસરકારક અને પરાબેન ફ્રી સ્કીનકેર રિજીમમાં ઉમેરો જે તમને હંમેશા કાયાકલ્પિત અને ફ્રેસ લાગે છે. એમેઝોને ફેબાયેનિક સ્કિનકેર જેલ લોન્ચ કરી છે જે સ્કીનકેરના બાયો કેર નેચરલ સાયન્સથી તૈયાર કરવામાં આવી છે. આથી હવે વધારે વિચારવાનું નહીં અને પોતાની જાત પ્રત્યેનો પ્રેમ દર્શાવવો.

વધારે અવાજ કરો

sony speaker amazone

સારા મ્યુઝિક વગર કોઈ પાર્ટી જીવંત બનતી નથી. તમે એક પણ આનંદની તક ચૂકવો નહીં કારણે કે તમે તમારા પિક્ચારીની શ્રેણીમાં ભારે સ્પીકર્સને લઈ ચિંતિત છો.  હોળી સ્ટોર ઉપર કેટલાક રસપ્રદ પોર્ટેબલ સ્પીકર વિકલ્પો માટે જુઓ કે જે માત્ર અવાજ જ નથી વધારતા પણ સાથે-સાથે સ્પ્લેસ પ્રુફ પણ છે. બ્લુટુથ સાથે દ્રશ્યને જીવંત રાખવા માટે સોના ખાસ મ્છજીજી પોર્ટેબલ સ્પ્લેશ-પ્રૂફ વાયરલેસ સ્પીકર તપાસો. પાર્ટીની જાન બનો અને આ હોળીએ તમારી સારી ટેક્નોલોજીના ટેસ્ટ બાબતે વખાણ મેળવો!

સ્માર્ટ સેવ

phone amazone

શું તમારો સ્માર્ટફોન એ તમારો સૌથી કિંમતી સામાન નથી? સારું, ચિંતા કરશો નહી, હોલી સ્ટોર ઉપર એક સ્માર્ટ હેક તૈયાર છે જે હોળીની પાર્ટીમાં સુરક્ષિત રાખવા માટે તૈયાર છે. તેને યુઝર્સ-ફ્રેન્ડલી ઢટ્ઠટ્ઠિ વોટરપ્રૂફ મોબિલ પાઉચ કેસમાં નાંખો, તેમને સામાન્યની જેમ મેસેજ, કોલ, ફોટો ક્લિક કરવા અને તમામ બધુ કરો એ પણ તેને રિમૂવ કર્યા વગર. સ્માર્ટ રાખો, સુરક્ષિત રાખો!

હોલીકા દહન

 

pujathal amazone

હોળી એ સકારાત્મકતાની ઉજવણી અને તમારી આસપાસ રહેલી નકારાત્મકતાને દૂર ભગાવવાનો પર્વ છે. જેઓની પાસે થોડું છે અને જેમની પાસે બધું જ છે તેની માટે સર્વશક્તિમાનનો આભાર માનવો.હોલી સ્ટોર તમને સ્ટાઇલિશ, એન્ટિક અને સુંદર રીતે તૈયાર કરાયેલી પૂજા થાળી પુરી પાડે છે. સિલ્વર પ્લેટેડ પૂજા થાળી ઘરે લઇ જાવ અને આ થાળીથી સ્ટાઇલમાં હોલીકાદહનની તૈયારી કરો

મને લાલ રંગ!

tshirt amazone

ક્યારેય તમે કર્યારેય વિચાર્યું છે કે શર્ટ પાણી અને દાગથી બચી જાય તો કેવો જાદો કહેવા. એમેઝોને તમારી માટે વિવિધ પ્રકારના ઇન્ટેલિજન્ટ એપેરલ લાવ્યું છે જે દાગથી બચાવનાર ક્રિમ, એન્ટી-ઓડોર અને એન્ટિ વ્રિન્કલ છે જે તમને હંમેશાની જેમ સ્ટાઇલિશ દેખાડશે. સફેદ કલરમાં વોટર રિપેલેન્ટ ટી-શર્ટ પહેરવાથી વધારે બીજું શ્રેષ્ઠ શું હોઇ શકે અને આ હોળીનો આનંદ માણતા તમને કોઇ રોકી શકશે નહી.

શાંત અને સ્વચ્છ રાખો

cleaningstool amazone

કોઇ બાબતે બાંધછોડ કર્યા વગર હોળીની ઉજવણી કરો કારણ કે સફાઇ અગાઉ ક્યારેય આટલી સરળ ન હતી. ટાસ્ક ફોર્સ તૈયાર થઇ જાઓ, તમારા બખ્તર ઉપર મૂકો અને હોળી પછીની સૌથી મુશ્કેલ સફાઇ માટેની તૈયારી કરો. હોળી સ્ટોર ઉપર ક્લિનિંગ ટૂલ્સની વિશાળ રેન્જમાંથી પસંદગી કરવાની તક મળશે જેમ કે, ફ્‌લોર ક્લિનરસ્‌, મોપ્સ, સ્ક્રુબર્સ અને વોટર પાઇપ જે તમારા સફાઇ અભિયાનમાં તમને પીઠબળ પુરું પાડશે. આથી ઇઝી વ્હિલ અને બકેટ સાથે ગાલા પોપ્યુલર સ્પીન મોપની પસંદગી કરો.

Share This Article