બીસીસીઆઇએ સ્ટાર ઇન્ડિયાને આપ્યા રાઇટ્સ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બીસીસીઆઇ દર વખતે સેટ મેક્સને આઇ.પી.એલ મેચને બ્રોડકાસ્ટ કરવા માટેના રાઇટ્સ આપે છે.

જ્યારે આ વખતે બીસીસીઆઇએ સ્ટાર ઇન્ડિયાને ભારતની દ્વીપક્ષીય શ્રેણીને બ્રોડકાસ્ટ કરવા માટેના રાઇટ્સ આપ્યા છે. જેમાં 6,138 કરોડ રૂપિયાની એકીકૃત બીડ સાથે છેલ્લા સાઇકલમાંથી 37 ટકાનો વધારો થયો છે.

સ્ટારે રિલાયન્સ જિયો અને સોનીને ત્રણ દિવસ પહેલા ઈ-હરાજીમાં પહેલી વાર રજૂ કર્યું હતું. આ સોદામાં મેચ દીઠ ચૂકવણી 60.17 કરોડની છે, જે અગાઉના કરતાં 17 કરોડ વધારે છે.

 

Share This Article