આઠ-નવમી જાન્યુઆરીથી બેંક હડતાલ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

નવી દિલ્હી : સરકારની એન્ટી વર્કર્સ પોલિસીની સામે ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. પબ્લિક સેકટર એટલે કે સરકારી બેંક કર્મચારીઓ પણ આ હડતાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આઠ અને નવમી જાન્યુઆરીના દિવસે આ હડતાલ પડનાર છે. આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

TAGGED:
Share This Article