બેંગલોર પર દબાણ…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિલ્હી :  ઇÂન્ડયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે બેંગલોર અને દિલ્હી વચ્ચે મેચ રમાનાર છે. આ મેચ હજુ સુધીની સૌથી રોમાંચક ટ્‌વેન્ટી-૨૦ મેચ બની શકે છે.મેચની સાથે સાથે નીચે મુજબ છે.

  • દિલ્હીમાં આવતીકાલે રવિવારે બેંગલોર અને દિલ્હી વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે
  • ઘરઆંગણે દિલ્હીની ટીમ દેખાવ સુધારવા માટે સજ્જ
  • કોહલી અને ડિવિલિયર્સ પર તમામ ક્રિકેટ ચાહકોની નજર રહેશે
  • કોહલી વધારે સારા દેખાવ કરવા માટે તૈયાર
  • દિલ્હીની ટીમ પણ બેંગલોરને હરાવવા માટે તૈયાર
  • પોઇન્ટ ટેબલમાં બેંગલોરની ટીમ સૌથી છેલ્લા નંબર પર ફેંકાઇ ચુકી છે
  • દિલ્હીની ટીમમાં પણ કેટલાક સ્ટાર ખેલાડી હોવાથ સ્પર્ધા નજીકની રહી શકે છે.
  • મેચનુ પ્રસારણ સાંજે ચાર વાગ્યાથી કરાશે

 

Share This Article