Rudra

Follow:
1392 Articles

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી; ૧ જિલ્લો- ૪ શહેર પ્રમુખની જાહેરાત બાકી

ગાંધીનગર : ગુજરાત ભાજપ દ્વારા જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા ચા બગીચાની મહિલા ચા કામદારો માટે અનોખી પહેલ

અમદાવાદ: ચા ઉદ્યોગમાં ૧૩૩ વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે ઉત્તર-પૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે…

Tags:

બેંગલુરુ એરપોર્ટમાં 33 વર્ષીય ભારતીય મહિલા તપાસ કરતા જ પોલીસ દોડતી થઈ ગઈ

બેંગલુરુ : સોનાની દાણચોરી સામેની એક મહત્વપૂર્ણ કાયર્વાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૨.૫૬…

અમરનાથ યાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ભક્તો કઈ તારીખથી શરૂ કરી શકશે યાત્રા

અમરનાથ શ્રાઈન બોડર્ના અધ્યક્ષ મનોજ સિન્હા અને જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વની બેઠકમાં અમરનાથ યાત્રા ૨૦૨૫ની તારીખો જાહેર…

Tags:

અમદાવાદમાં યોજાશે 23મી વાર્ષિક TTEC વેલનેસ વોક 2025

અમદાવાદ: શહેરના સોશિયલ કેલેન્ડરમાં જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે 23મી વાર્ષિક TTEC વેલનેસ વોક – 2025 (અગાઉ…

સેમીફાઈનલમાં હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો આંચકો, કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટનું કહ્યું અલવિદા

ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતના હાથે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. સેમીફાઈનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે ઓડીઆઈ…

શરમ કરો શરમ… ધારાસભ્યનું વિધાનસભામાં સડકછાપ વર્તન, અધ્યક્ષે કહ્યું – “હું કોઈનું અપમાન કરવા નથી માંગતો”

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક એવી ઘટના બની હતી જેના કારણે સૌ કોઈ આશ્ચયર્માં પડી ગયા હતા. ગૃહની કાયર્વાહી શરૂ થતાં…

ગુજરાતમાં કોંગ્રેસના 65માં અધિવેશનને લઈ પૂર જોશમાં તૈયારી શરૂ, જાણો ક્યારે અને ક્યાં કરાશે આયોજન

અમદાવાદ : ગુજરાતમાં તારીખ ૮-૯ એપ્રિલ ૨૦૨૫ના દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંગઠન મહાસચિવ કે.સી…

વધુ વળતરની લાલચમાં ભરાઈ ગયો ભાઈ, સગા-સંબંધીઓના પૈસા પણ ડુબાડ્યા

અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાંથી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક વ્યક્તિ દ્વારા પોતાની કંપનીમાં રોકાણ કરાવી વધુ…

Panasonic એ લોન્ચ કર્યા ભારતના પહેલા Matter-સક્ષમ AC, જાણો શું છે ખાસ ટેક્નોલોજી?

એર કંડિશનર્સ (ACs) ના ઉત્પાદનમાં 65 વર્ષથી વધુની કુશળતા ધરાવતી અને વિવિધ પ્રકારના ઉત્પાદનો બનાવતી અગ્રણી ટેક્નોલોજી કંપની, પેનાસોનિક લાઇફ…

- Advertisement -
Ad image