Rudra

Follow:
1359 Articles
Tags:

હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન

માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં…

હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, ગુજરાતના આ વિસ્તાર હિટવેવની ચેતવણી

અમદાવાદ : હવે જ્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ હિટવેવની…

Tags:

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

નવસારી : નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી…

તાંત્રિક વિધિને બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિ સાગરને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો

સુરત : વર્ષ 2017 માં દુષ્કર્મના આરોપ મામલે સુરત કોર્ટે જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મહાવીર દિગંબર જૈન…

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી…

શ્રી રામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ – એક પૌરાણિક નાટક ભજવવામાં આવ્યું

શ્રીરામ વિદ્યાલય, બોપલ ( કે.જી .થી ધોરણ 12 સાયન્સ ,કોમર્સ ,આર્ટસ) ના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ - એક પૌરાણિક નાટકનું આયોજન…

ઓએસિસ ફર્ટિલિટીએ એઆરટી કોન્ક્લેવ 2025માં ‘ઇન ધ ગુડ હેન્ડ્સ ઓફ સાયન્સ’ અભિયાન કર્યું

વડોદરા : ભારતમાં અગ્રણી પ્રજનન સંભાળ પ્રદાતા, એટલે કે ઓએસિસ ફર્ટિલિટીએ બરોડા ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી સોસાયટી (BOGS) સાથે મળીને વડોદરાના…

Tags:

ડોલાન્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત

વોશિંગ્ટન : ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા મોટા ર્નિણય લેવામાં આવ્યા છે જેમાંથી એક સૌથી મોટો…

Tags:

મ્યાનમાર બાદ જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં અનુભવાયો ભયંકર ભૂકંપ 6.0ની તીવ્રતા

જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં ભારતીય સમય મુજબ, સાંજે 7.34 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર, આ…

6 રમત અને 600 ખેલાડી, માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આકર્ષણનું કેન્દ્ર, દરિયા કિનારે જામશે રમતનો રંગ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10…

- Advertisement -
Ad image