News KhabarPatri

21426 Articles
Tags:

છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો

ચાલુ વર્ષે ૪૦ દિવસમાં સોનાના ભાવમાં દરરોજ ૩૦ રૂપિયાથી વધુ ઘટ્યામુંબઈ : છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે.…

Tags:

‘ગામ ચલો’ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ ગામડા ખુંદવા લાગ્યાં

હિંમતનગરના ધારાસભ્ય રૂપાલ ગામે તો જિલ્લા ભાજપ પ્રમુખ ખેડબ્રહ્મામાં રાત્રી રોકાણ માટે પહોંચ્યાગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ દ્વારા…

Tags:

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ બાદ હત્યા

અમદાવાદ : અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. પરણીત યુવકનું અપહરણ કરી યુવકના મૃતદેહનો નિકાલ કરવા…

Tags:

મૌલાના સલમાન અઝહરીનાં કેસમાં હવે અરવલ્લી પોલીસ પણ ભચાઉ પહોંચી

કચ્છ : મૌલાના સલમાન અઝહરી હવે કચ્છથી અરવલ્લી પહોંચી શકે છે. મોડાસા શહેર પોલીસ દ્વારા મૌલામા મુફ્તી સલમાન અઝહરી સામે…

Tags:

ભારત Mobility Expo 2024માં પાણીથી ચાલતું સ્કૂટર આકર્ષણનું કેન્દ્ર બન્યું

વોર્ડવિઝાર્ડે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે હાઇડ્રોજનથી ચાલતા સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યુંનવીદિલ્હી : પેટ્રોલની વધતી કિંમત અને તેની મર્યાદાને…

રામ અને “રાષ્ટ્ર” પર “સમાધાન” થઈ શકે નહીં ઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરી દીધાકોંગ્રેસમાંથી હાકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પોસ્ટ શેર કરીને…

Tags:

પ્રધાનમંત્રી મોદી ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્‌ઘાટન કરશે

નવીદિલ્હી : ૧૩-૧૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની મુલાકાત લેશે. અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું બનીને તૈયાર થઈ ગયું છે…

Tags:

ઇમરાન ખાનને જીવને ખતરો છે ઃ ઇમરાન ખાનની બહેનનો દાવો

જેલમાં હત્યા કરવાનું કાવતરું કરી રહી છે સેના ઃ ઇમરાન ખાનના પરિવારનો દાવોઇસ્લામાબાદ : પાકિસ્તાન ચૂંટણી ૨૦૨૪ના પરિણામ હજુ સંપૂર્ણ…

Tags:

સારા ખાન ટૂંક સમયમાં જ ભારતમાં ઘેલું લગાવવા માટે સુસજ્જ

પ્રેમને કેન્દ્રમાં રાખતાં ઝિંદગીના કલાકારો હુમાયુ સઈદ, હાનિયા આમિર અને સબીના ફારૂક આ વેલેન્ટાઈન્સ મહિનામાં પ્રેમ વિશે રસપ્રદ વાત કરે…

Tags:

ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું,”ભારતના રસ્તા અમેરિકા જેવા થઇ જશે”

નવીદિલ્હી : ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ટૂંક સમયમાં ભારતના રસ્તા અમેરિકા જેવા બની જશે. ભારત સરકાર દેશના રોડ…

- Advertisement -
Ad image