News KhabarPatri

21429 Articles
Tags:

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સે ‘પર્યાવરણ અને ઈકોલોજી માટે માનકીકરણ’ પર વર્કશોપનું આયોજન કર્યું

અમદાવાદ : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ (BIS), ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા, પર્યાવરણ અને ઇકોલોજી સંબંધિત મુદ્દાઓ પર માનકીકરણ માટે એક…

Tags:

TRAI એ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને સ્પામ કોલ કરતા અનરજિસ્ટર્ડ સેન્ડર્સ અથવા ટેલિમાર્કેટર્સના તમામ ટેલિકોમ સંસાધનોને ડિસ્કનેક્ટ કરવા જણાવ્યું

સ્પામ કોલની વધતી સંખ્યાને અંકુશમાં લેવા માટેના એક મોટા કદમ અંતર્ગત, ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ તમામ એક્સેસ સર્વિસ પ્રોવાઈડર્સને…

Tags:

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબર-૨૦૨૪માં ૧૦ દિવસીય “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન

ગાંધીનગર : ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને…

Tags:

યસ બેન્કમાં ૫૧ ટકા હિસ્સો વેચવાની મંજૂરી મળ્યા બાદ અકીહિરો ફુકુટોમે હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો

મુંબઇ : ખાનગી ક્ષેત્રની યસ બેંકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકોની હિસ્સેદારી અંગેના દાવપેચ હવે તેજ…

બાંગ્લાદેશના તખ્તાપલટમાં અમારો કોઈ હાથ નથીઃ અમેરિકા

વોશિંગ્ટન : અમેરિકાએ બાંગ્લાદેશમાં સત્તાપલટો અને રાજકીય ઉથલપાથલના પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે…

Tags:

અમેરિકા સાઉદી અરેબિયાને આક્રમક હથિયારો આપવા માટે તૈયાર

વોશિંગ્ટન : અમેરિકાએ જાહેરાત કરી છે કે તે સાઉદી અરેબિયાને ફરીથી આક્રમક હથિયારો વેચવાનું શરૂ કરશે. એક ખાનગી પોર્ટલના સમાચાર…

Tags:

બાંગ્લાદેશના હિંદુઓની હાલત ખરાબ, સ્થિતિ એવી છે કે ભયાનક દ્રશ્યો અટકી રહ્યા નથી

બાંગ્લાદેશમાં હિંદુ નરસંહારની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ સંપૂર્ણપણે અટકી નથી. છેલ્લા ૭ દિવસમાં અહીં હિંદુઓ પર હુમલાની બસોથી…

Tags:

કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ

પાકિસ્તાનના ૧૧ શહેરોમાં થયેલા સર્વેને લઇને સામે આવી પાકિસ્તાની લોકોની સ્થિતિલોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે-બે નોકરી કરવી પડે…

Tags:

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી

બાંગ્લાદેશમાં હજી ચાલી રહી છે લઘુમતીઓ પર હિંસાઘણી જગ્યાએથી હૃદયદ્રાવક ઘટ્‌નાઓથી બાંગ્લાદેશના હિંસક પ્રદર્શનકારીઓની ચારેબાજુ નિંદાનવી દિલ્હી : બાંગ્લાદેશમાં લઘુમતીઓ…

જ્હોન અબ્રાહમ એક સમયે લંચ પર ૬ રૂપિયા ખર્ચતો બાકીના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પૈસા બચાવતો

મુંબઇ : જ્હોન અબ્રાહમ, જેઓ તેમની આગામી ફિલ્મ વેદની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, તાજેતરમાં રણવીર અલ્લાહબડિયા સાથે ઊંડાણપૂર્વકના ઘટસ્ફોટ…

- Advertisement -
Ad image