News KhabarPatri

21439 Articles
Tags:

યોગી સરકારનો મહત્વનો નિર્ણય

શિક્ષણ  દરેક બાળકની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષિત બાળક એ ભારતનું ભાવિ છે. દરેક બાળકને ભણવાનો હક છે. સારી શાળામાં ભણવાથી તેમને…

Tags:

સિલ્વર જ્વેલરીનો વધી રહેલો ક્રેઝ

સમયનાં ચક્રની સાથે ફેશનનું ચક્ર પણ બદલાતુ રહે છે. ફરી ફરીને જૂની જૂની વસ્તુઓ નવા નવા સ્વરૂપે આવતી રહે છે.…

પરેશ રાવલ બન્યા સુનિલ દત્ત

રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજુનુ ટીઝર રિલીઝ થયા બાદ દર્શકો કાગડાળે ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. રણબીર કપૂરને સંજય દત્ત તરીકે…

Tags:

મુંબઇમાં તરતુ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબ્યુ

મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી. આ કહેવતને સાર્થક કરવા માટે ઘણા લોકો બહારના રાજ્યમાંથી મુંબઇમાં પોતાની કિસ્મત આજમાવવા માટે જાય છે.…

વીજ ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે

ભારતમાં એવું પહેલી વાર થયું છે કે, દેશને જેટલી વીજળી જોઇએ છે તેના કરતા અધિક વીજળીનું ઉત્પાદન થવા લાગી છે.…

Tags:

સોશિયલ મીડિયા અને અભિનંદનનાં એટિકેટ્સ -૧

ત્રણ દિવસ પહેલા રોહન અને રશ્મિની એનિવર્સરી હતી. હા, ત્રણ દિવસ પહેલા હતી...આજે વાત એટલા માટે કરીએ છીએ કે આજે…

CM યોગીને ચંપલથી મારવા જોઇએઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વિશે વિવાદાસ્પદ નિવેદન કરી ભાષા મર્યાદા ભૂલ્યા છે. શિવાજીની પ્રતિમા પર હાર અર્પણ…

Tags:

ગાંધીનગર મેડિકલ કોલેજમાં આર્યુર્વેદિક ઉદ્યાન બનાવાયું

આજકાલ બીમારીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે પ્રમાણે જોતા લોકો એલોપેથી કરતાં આયુર્વેદ તરફ વધુ વળ્યાં છે. આયુર્વેદિક…

Tags:

વિકલ્પ બનવા મથતુ વિપક્ષ..!!

છેલ્લા ચાર વર્ષમાં રાજનીતિ જેવી રીતે બદલાઇ રહી છે, તે જોઇને એક મોટો પ્રશ્ન સામે આવે છે કે વિપક્ષ ક્યાં…

વોર્નરની પત્નીનો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયન બોલર ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયો હતો. તેની પત્ની કેન્ડિસ વોર્નરે મિડીયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. ઓસ્ટ્રેલિયાથી…

- Advertisement -
Ad image