News KhabarPatri

21426 Articles
Tags:

અમેરિકાએ H1B ભારતીય વિઝા હોલ્ડર્સને રાહત આપી, અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી

અમેરિકામાં ભારતીયો H1B વિઝા હોલ્ડર્સ આગામી જાન્યુઆરીથી વિઝા રિન્યુ કરાવી શકે છેનવીદિલ્હી : અમેરિકાએ ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહતે આપીને મોટું…

Tags:

Mukta A2 Cinemas એ અમદાવાદમાં 6 અત્યાધુનિક સિનેમા સ્ક્રીનોના ભવ્ય ઉદઘાટન સાથે એક નવા ચેપ્ટરનું અનાવરણ

અમદાવાદ: મનોરંજન ઉદ્યોગમાં અગ્રણી નામ મુક્તા A2 સિનેમાઝે શુક્રવારે અમદાવાદમાં 6 અત્યાધુનિક સિનેમા સ્ક્રીનોના ભવ્ય ઉદઘાટન સાથે એક નવા ચેપ્ટરનું…

Tags:

૨૫ વર્ષીય સ્ત્રી પોતે પુરુષ હોવાનું અરજી કરતા મહેસાણા પાલિકા મુજવણમાં મુકાઈ

10 મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા લિંગ પરિવર્તનનું પ્રમાણપત્ર આપવામાં આવશેમહેસાણા : પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં…

Tags:

પોતાના અવાજથી મંત્ર મોહિત કરી દેનાર એટલે મૃણાલ શંકર

મૃણાલ શંકર, જેની વિશિષ્ટ અવાજ માટે ઓળખાય છે, તે ગુજરાતી લોકગીત 'મોર બાની થાનઘાટ કરે'ની પ્રસ્તુતિ કરશે, જેને દીપિકા પાદુકોણ…

Tags:

દાંતીવાડા ડેમનો એક દરવાજાે થયો ક્ષતિગ્રસ્ત થતાં કરોડો લીટર પાણીનો વેડફાટ

ખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારીબનાસકાંઠા : બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી…

Tags:

ભાવનગરમાં હોસ્ટેલ રૂમ નંબર ૪૦૯ માં રહેતો વિદ્યાર્થી સવારે ઉઠ્‌યો જ નહી

મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાનભાવનગર : ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS…

ગુજરાતની 157 નગરપાલિકા, 8 મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લાં પાંચ વર્ષથી વીજબિલ ભર્યું નથી

ગુજરાત સરકારનું દેવું 3,00,962 કરોડ, 503 કરોડ 35 લાખ અને 57 હજાર રૂપિયા જેટલી રકમ ફક્ત વીજબિલ પેટે ભરવાની બાકીઅમદાવાદ…

Tags:

NFDC ની ફિલ્મ બજાર 2023 નોલેજ સિરીઝ રાજ્યની ફિલ્મ નિર્માણ પ્રગતિઓનું અનાવરણ કરે છે

નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા આયોજિત તાજેતરમાં સમાપ્ત થયેલ ફિલ્મ બજાર 2023, તેની નોલેજ સિરીઝ પેનલમાં એક નોંધપાત્ર સત્રનું…

Tags:

ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી, માવઠાથી ઠંડી વધશે

છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં માવઠાની આશંકાઅમદાવાદ : અમદાવાદ હવામાન વિભાગ દ્વારા બુધવારે આપેલી માહિતી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક…

Tags:

AIRFORCE ના કાફલામાં 150 થી વધુ પ્રચંડ હેલિકોપ્ટર અને 97 તેજસ એરક્રાફ્ટનો સમાવેશ થશે

નવીદિલ્હી : કેન્દ્ર સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભરતાને મોટું પ્રોત્સાહન આપવા જઈ રહી છે અને તેનાથી દુશ્મનોની ચિંતા વધી જશે. સંરક્ષણ…

- Advertisement -
Ad image