News KhabarPatri

21426 Articles
Tags:

વડાપ્રધાન મોદી ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

વડાપ્રધાન મોદી ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ૭૬ ટકા સાથે લોકપ્રિયતામાં ટોચના નેતાનવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી…

Tags:

ચૌધરીની દીકરીના લગ્નમાં સૈયદ પરિવારે મામેરું ભર્યું

મહેસાણામાં ધંધાકીય સબંધ પારિવારીક સંબંધમાં બદલાયામહેસાણા : તાજેતરમાં જ હરિયાણામાં એક મામાએ ભાણીના લગ્નમાં એક કરોડનું મામેરું કરીને સૌને ચોંકાવી…

Tags:

કોંગ્રેસના સાંસદના ઠેકાણાઓ પર પાડેલા દરોડામાં અત્યાર સુધીમાં ૩૦૦ કરોડની વસૂલાત થઇ

ઝારખંડ, ઓડિશા અને કોલકાતામાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સના દરોડા પડ્યાઝારખંડ : ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો…

Tags:

નીતિન જાની,” ખજુર ભાઈ” એ મીનાક્ષી દવે સાથે સાત ફેરા ફરી લીધા

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, બારડોલી ખાતે બંનેનીની સગાઈ થઈ હતીઅમદાવાદ : ગુજરાતમાં ખજૂરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ…

Tags:

હવે ચિત્તો જાેવો હોય તો કચ્છમાં જાેવા મળશે

બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ તૈયારગાંધીનગર :કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં…

Tags:

અમદાવાદમાં કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ દેખાડતા હોબાળો

રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય દુબે સામે ફરિયાદ નોંધી ધરપકડ કરીઅમદાવાદ : આખા શિક્ષણ વિભાગને શરમસાર કરે એવો કિસ્સો અમદાવાદના…

Tags:

GM મોડ્યુલરનો પ્રથમ લક્ઝરી શોરૂમ ઓન વ્હીલ્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

GM મોડ્યુલરે અમદાવાદમાં તેના નવા શોરૂમના ભવ્ય ઉદઘાટન સાથે નોંધપાત્ર માઈલસ્ટોન ચિહ્નિત કર્યો.  ઉદ્ઘાટન સમારોહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી - ભૂપેન્દ્રભાઈ…

Tags:

બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ માટે ઉદ્યોગસાહસિકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ માટે વર્ષ ૨૦૨૪માં વધુ સારું આયોજન કેવી રીતે કરવું તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી ઉદ્યોગસાહસિકો માટે તાલીમ કાર્યક્રમનું…

Tags:

મુશ્કેલીઓ વચ્ચે આગળ વધવાની પ્રેરણા રૂપ બનશે અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની સંઘર્ષગાથા

શારીરિક અસમર્થતા સામે પ્રબળ સંકલ્પ, અથાગ પુરુષાર્થ અને ચિત્રકલાનો ગગનભેદી 'જય' ઘોષસેરેબલ પાલ્સીથી અસરગ્રસ્ત ૨૫ વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાની પ્રેરણાગાથારાષ્ટ્રપતિ…

Tags:

પુષ્પા ફિલ્મની મોડ્‌સ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ

રાજસ્થાનથી વિદેશી દારૂ લઈને રાજકોટ આપવા જતો હોવાનું ખુલ્યું એસિડના ટેન્કરમાં છૂપું ખાનું બનાવી લઇ જવાતો ૫.૫૦ લાખનો દારૂ ઝડપાયોઅમદાવાદ…

- Advertisement -
Ad image