News KhabarPatri

21426 Articles
Tags:

ભારતને વિકસિત દેશ બનાવવાનો છે ; પ્રધાનમંત્રી મોદી

વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધનનવીદિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ઃ વોઈસ ઓફ યુથ’…

Tags:

ચુંટણી પંચે જમ્મુકાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી કરાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

કલમ ૩૭૦ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો ર્નિણય યોગ્ય ઃ સુપ્રીમ કોર્ટનવીદિલ્હી : કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવી રહ્યો…

Tags:

વડાપ્રધાન મોદીએ નવું હેશટેગ #NayaJammuKashmir બનાવ્યું

નવીદિલ્હી : PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટના ર્નિણયનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ આજે એટલે કે,…

Tags:

અદભુત કલાકૃતિઓ, 3D મોડલ્સ અને Canvasનું સમન્વય એટલે BRDS Design Exhibition 2023

વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર  પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં  ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને  ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં  ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન  ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…

Tags:

હમાસના આતંકવાદીઓએ લોકોની મારીને લૂંટી લીધો સામાન.. ઃ ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો

ઇઝરાયેલી સેનાએ સો.મીડિયા પર વીડિયો શેર કરી હમાસના આતંકવાદીઓની હરકતો બતાવી,નાગરિકો સાથે અમાનવીય વર્તન કર્યું અને માર માર્યો :IDFનવીદિલ્હી :…

ભવ્ય રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ ગયું, પ્રથમ તસવીર સામે આવી

રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરીહાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામઅયોધ્યા :…

Tags:

ફિલ્મ જાેયા બાદ સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળીબાર કર્યોનો થયો ખુલાસો

શૂટરોએ જણાવ્યો મર્ડર પહેલા અને પછીનો પ્લાન, સુખદેવ સિંહની હત્યા બાદ વિદેશ જવાનો પણ હતો પ્લાનજયપુર: રાજસ્થાન જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત…

Tags:

આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના લોકો કલાકો સુધી વીજ કાપનો સામનો કરવા મજબૂર

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે હવે લોકો વીજળીના સંકટનો કરી રહ્યા છે સામનો શ્રીલંકા: આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના લોકો કલાકો સુધી…

Tags:

ધીરજ સાહુ પાસેથી તો રૂપિયા નીકળ્યા પણ સ્ટાફના ઘરથી પણ ૧૦૦ કરોડ રૂપિયા મળ્યા

કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા ચોથા દિવસે પણ ચાલુનવીદિલ્હી : કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘર પર…

Tags:

સ્માર્ટ સિટી અમદાવાદમાં ઐતિહાસિક ગાંધી આશ્રમ રી-ડેવલોપમેન્ટની કામગીરી શરૂ

આગામી ૧૫ ડિસેમ્બરથી વાડજ થી ગાંધી આશ્રમ થઈ અને સુભાષ બ્રિજ જતો આશરે ૭૫૦ મીટરનો રસ્તો બંધ કરાશેઅમદાવાદ : આમદવાદમાં…

- Advertisement -
Ad image