News KhabarPatri

21438 Articles

પાકિસ્તાનના વડાપ્રધાન અનવારુલ હક કાકરે કાશ્મીરને પાકિસ્તાનની નસ કહી

કાશ્મીર વિના પાકિસ્તાન શબ્દ અધૂરો ઃ પાક. વડાપ્રધાન અનવારુલ હક કાકરપાકિસ્તાનના રખેવાળ વડા પ્રધાન અનવારુલ હક કાકરે ગુરુવારે આરોપ મૂક્યો…

Tags:

CEOએ એક એવા કોન્ટ્રાક્ટ પર સહી કરાવી જેમાં જ્યારે પણ CEOનું મન કરશે તે સેક્સ માટે ના પાડશે નહીં

અમેરિકાની ટેક કંપનીના સીઈઓ પર મહિલા કર્મચારીએ સેક્સ સ્લેવ બનાવવાનો આરોપ લગાવ્યોનવી દિલ્હી : અમેરિકાની ટેક કંપનીના સીઈઓ પર તેની…

Tags:

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે ઃ અંબાલાલ પટેલ

અમદાવાદ : હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જાેકે, આ તારીખથી તો ગુજરાતમાં…

Tags:

ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓ પરેશાન

બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂ.૨૫૦ થી ૩૦૦ સુધીના ભાવજામનગર : લસણના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ…

Tags:

સંસદમા સ્મોક બોમ્બ ષડયંત્રમાં ફરાર આરોપી લલિત ઝાનું દિલ્હીમાં આત્મસમર્પણ

નવીદિલ્હી 1: સંસદમાં સ્મોક બોમ્બ ષડયંત્રમાં દરરોજ એક નવો એંગલ સામે આવી રહ્યો છે, જેમ જેમ તપાસ આગળ વધી રહી…

Tags:

MS ધોની જર્સી નંબર ૭ રિટાયર, BCCIની સ્પેશિયલ ટ્રિબ્યુટ

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જાેકે…

‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગ દરમિયાન એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઇઝી અને શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા શ્રેયસ તલપડે વિશે…

Tags:

રાજસ્થાનના બિકાનેરમાં એક જ પરિવારના ૫ લોકોએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી

તમામના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવ્યા, પોલીસ ઘટનાની તપાસમાં લાગીરાજસ્થાનના બિકાનેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં દેવાથી…

Tags:

મુસ્લિમ પક્ષને ફટકો, હાઈકોર્ટના ર્નિણય પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં સર્વે કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના…

Tags:

આજથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે

મહારાષ્ટ્રીય સમાજનાં શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશેઅમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના…

- Advertisement -
Ad image