News KhabarPatri

21438 Articles
Tags:

PVR INOXએ કરી ૪૯૩ કરોડની કમાણી

શેરબજાર તેની લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. બીજી તરફ, શાહરૂખની ડિંકી બઝ પણ સતત હાઈપ થઈ રહી છે.…

Tags:

ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના આરોપ પર વડાપ્રધાન મોદીએ કહી સ્પષ્ટ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારી સામેલ હોવાના અમેરિકાના દાવા પર પોતાની…

Tags:

ભારતમાં કોરોનાના ૨૮૮ નવા કેસ, દર્દીઓની સંખ્યા ૧,૯૭૦, મૃત્યુઆંક ૫,૩૩,૩૧૮ થયો

કોરોનાના નવા JN.1 વેરિઅન્ટને WHOએ ’વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ હોવાનું જણાવ્યુભારતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ…

Tags:

નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને ૪૬ ટકા ડીએનો લાભ મળશે

૨૦૨૩ની જેમ નવું વર્ષ ૨૦૨૪ પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ઘણી ભેટ લઈને આવનાર છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, નવા…

Tags:

20 દેશોમાં વર્ષ ૨૦૨૪માં માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થશે ઃ રીપોર્ટ

જળવાયુ ખતરા વચ્ચે આશંકા છે કે ૨૦ દેશોમાં આવતા વર્ષે માનવીય સંકટની સ્?થિતિ વધુ ખરાબ થશે. ઇન્?ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીની ઈમરજન્સી…

Tags:

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કાર એક્સિડન્ટમાં માંડ માંડ બચ્યાં

રાજસ્થાનના ભરતપુરમાં ગિરિરાજજીના દર્શન કરવા જતાં અકસ્માત નડ્યોરાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કાર એક્સિડન્ટમાં માંડ માંડ બચ્યાં છે. હજુ તો…

Tags:

જાપાનને ભારતમાં ઉત્પાદિત ગ્રીન એમોનિયા સપ્લાય કરવા માટે સેમ્બકોર્પે સોજિત્ઝ અને ક્યુશુ ઇલેક્ટ્રિક સાથે ભાગીદારી કરી

સિંગાપુર: સેમ્બકોર્પ ગ્રીન હાઈડ્રોજન પીટીઇ લિમિટેડ, જે સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે તેણે સોજિત્ઝ કોર્પોરેશન અને ક્યુશુ ઇલેક્ટ્રિક…

Tags:

પુના નજીક માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને મૃતકોના પરિવારને સહાય

 મહારાષ્ટ્રમાં પુના નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુનાથી ૧૫૦ કીલોમીટર દૂર અહમદનગર હાઈવે પર પીક અપ વાન અને રિક્ષા…

Tags:

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા ગુજરાતમાં સ્માર્ટ સપ્લાય ચેન કોન્કલેવનું આયોજન

ગાંધીનગર : ગુજરાત સ્ટેટ કાઉન્સિલના નેતૃત્વમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)એ ગાંધીનગરમાં સપ્લાય ચેન અને લોજિસ્ટિક્સ પર એક કોન્ફરન્સનું આયોજન…

Tags:

સામાજિક સંસ્થા શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા 20મી ડિસેમ્બરના રોજ  "વાર્ષિક મહોત્સવ…

- Advertisement -
Ad image