News KhabarPatri

21426 Articles
Tags:

ટુ- વ્હીલરથી ટ્રેક્ટર સુધી ઈ -વાહનો વિશાળ શ્રેણી પ્રદર્શિત, લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર અને તેજસ પ્લેનના મોડલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર : પરિવહન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વર્તમાન સમયની જરૂરિયાત બની રહી છે.ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો સીમિત છે ત્યારે ભવિષ્યના પરિવહનની…

Tags:

ગિફ્ટ સિટીથી પ્રભાવિત ઉદ્યોગપતિઓએ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી

ગાંધીનગર : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના ભાગરૂપે ૧૦ જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત…

VGGS ૨૦૨૪ ઃ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આઠ MOU થયા

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત આજે દ્વિતીય દિવસે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં એગ્રો એન્ડ ફૂડ…

Tags:

ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા આધેડ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

ભાવનગરમાં રખડતા ઢોરને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને લોકો અવારનવાર અકસ્માતનો…

Tags:

ODIમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો વિષે જાણો..

ભારતીય ૧૧ બોલરોએ છ વિકેટ લીધી છે ODIમાં એક મેચમાં એક ઈનિંગમાં માત્ર એક જ ભારતીય બોલરે સાત વિકેટ ઝડપી…

Tags:

માર્ક ઝકરબર્ગે ફેસબુક પેજ બીફ ખાતો ફોટો મુકતા જ લોકોએ કોમેન્ટ કરી રોષ ઠાલવ્યો

કેટલાક લોકો હજુ પણ મેટા વિશે જાણતા નથી. પરંતુ ફેસબુક અને માર્ક ઝકરબર્ગને કોઈ પરિચયની જરૂર નથી. તાજેતરમાં જ માર્કે…

Tags:

સંજય રાઉતેનું મોટુ નિવેદન ઃ અમે મણિપુરના રામમંદિર જઈશું, ઉદ્ધવ ઠાકરે ત્યાં પૂજા અર્ચના કરશે

અયોધ્યામાં રામમંદિરના ઉદ્‌ઘાટનનો દિવસ નજીક આવી રહ્ય છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યામાં વડાપ્રધાન મોદી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. તેની…

Tags:

PM મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ૧૧ દિવસ સુધીના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે . અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ આજથી એટલે કે…

Tags:

PM મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી પંચવટી સ્થિત કાલારામ મંદિરની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે મહારાષ્ટ્રના નાસિકમાં છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા, PM મોદીએ આજે ??નાસિકમાં પૌરાણિક…

Tags:

ભારતના દુશ્મન આતંકી હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું પાકિસ્તાનની જેલમાં મોત

હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું મોત થયું : સંયુક્ત રાષ્ટ્રએ પુષ્ટિ કરીઆતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના નજીકના…

- Advertisement -
Ad image