News KhabarPatri

21426 Articles
Tags:

અમદાવાદમાં પોલીસની ગાડી સાથે દારુ ભરેલી ગાડીની ટક્કર થતા એક પોલીસ કર્મીનું મોત

ણભામાં દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર લગાવતા ઘટના બનીઅમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે, અમદાવાદમાં ગુનેગારોને રોકવા જતી પોલીસ પર…

Tags:

ગાંધીનગર લગ્નમાં દૂધીનો હલવો ખાધા બાદ ૧૦૦ થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર

લગ્ન સિઝન શરુ થઈ છે અને એ સાથે જ લગ્નમાં ભોજનનો સ્વાદ માણ્યા બાદ ક્યારેક તેની આડ અસર પણ સર્જાતી…

Tags:

ICCએ ૨૦૨૪ શ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરી

વર્ષ ૨૦૨૩ની સર્વશ્રેષ્ઠ T20ટીમ પસંદ કર્યા બાદ ICCએ હવે શ્રેષ્ઠ ODI ટીમની પણ જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે…

Tags:

દીપિકા પાદુકોણ ૨૦૨૪માં હોલિવૂડ કરી શકે છે રાજ

દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફાઈટર માટે ચર્ચામાં આવેલી છે. ૨૫ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ…

Tags:

પાકિસ્તાન દુનિયામાં પાછળ રહી ગયું છે, તેને પાટા પર લાવવું સરળ નથી ઃ નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે.…

Tags:

દુનિયાના સૌથી અમિર વ્યક્તિ એલોન મસ્કે ભારતનું સમર્થન કર્યું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મળવું જાેઈએ કાયમી સ્થાન ઃ મસ્કવિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા…

Tags:

લોકસભા ચૂંટણીને લઈને ગુરુ રામભદ્રાચાર્યએ ભવિષ્યવાણી કરી

સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશની ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો, જેમાં આધ્યાત્મિક વિશ્વ ગુરુ રામભદ્રાચાર્યે…

Tags:

પાકિસ્તાના પૂર્વ ક્રિકેટરે દાનિશ કનેરિયાએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામને શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યા

રામલલા અયોધ્યામાં બિરાજમાન થયા છે. તેની ઉજવણી માત્ર દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જાેવા મળી છે, મંદિરના…

Tags:

લોકસભા પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પાટીદાર સમાજના નેતા ડો વિપુલ પટેલ કેસરિયા કરી શકે તેવી શક્યતાઓ!

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. આ પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો ઉત્તર ગુજરાતમાંથી મળી રહ્યો છે. કોંગ્રેસના અગ્રણી યુવા…

Tags:

નેપાળ આર્મી દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતની દીકરી વૈદેહી ગોહિલ

નેપાળ આર્મી દિવસની ઉજવણી અંતર્ગત યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતને રી પ્રેઝન્ટ કરશે વૈદેહી ગોહિલનેપાળમાં મહાશિવરાત્રી અને નેપાળ આર્મી દિવસની ઉજવણી…

- Advertisement -
Ad image