News KhabarPatri

21426 Articles
Tags:

કેટ લવર્સ માટે ખુશખબર !!! અમદાવાદમાં યોજાશે કેટ શો ચેમ્પિયનશિપ

10 ફેબ્રુઆરી, 2024 - શનિવારના રોજ અમદાવાદના સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શોનું બીજીવાર  આયોજન શોને શ્રી એલન રેમન્ડ (ઓસ્ટ્રેલિયા) અને…

Tags:

૫૩ વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો

કોર્ટે હિંદુઓને યુપીના બાગપતમાં સ્થિત લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદોયુપીના બાગપત જિલ્લામાં ૫૩ વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં…

Tags:

સંસદના નીચલા ગૃહ લોકસભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરી

જનતા આ વખતે ભાજપને 370 બેઠકો તો NDAને 400ને પાર જ કરાવીને રહેશે : PMમોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા…

Tags:

મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ, 50 લોકોના મોત

હરદામાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટોના કારણે તે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયોમધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો અને…

Tags:

સુરતમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કુતરાએ ફાડી ખાધી

તપાસ કરતાં વાડીમાંથી બાળકીની લાશ મળી આવીસુરત : સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ…

Tags:

નવસારીમાં યુવાન પૌત્ર અને દાદીના એકસાથે મોત

‘દીકરા તારી સેવા માટે આવું છું', કહી દાદીએ પણ આંખ મીચી લીધીનવસારી : દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી અજીબ કિસ્સો સામે…

Tags:

ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનશે

ભારતની આયાત પર ર્નિભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશેઅમદાવાદ : અબજાેપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો…

Tags:

ગુજરાતમાં ૫ વર્ષમાં ૫૫૫ સિંહના મોત

સિંહ સુરક્ષિત હોવાના ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયાગાંધીનગર : સિંહોના રક્ષણના મામલે ગુજરાત સરકારના દાવાની પોલ ખૂલી છે. છેલ્લા…

SAMSUNG દ્વારા GALAXY XCover7 રજૂ, જે સૌ પ્રથમ એન્ટરપ્રાઈઝ એક્સક્લુઝિવમાં મિલિટરી- ગ્રેડનું ટકાઉપણું, કામની સાતત્યતા અને ઉત્પાદકતાનું ઉત્તમ સંમિશ્રણ છે

ગુરુગ્રામ: ભારતની સૌથી વિશાળ ક્ન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ SAMSUNG દ્વારા આજે સૌપ્રથમ એન્ટરપ્રાઈઝ ફોકસ્ડ સ્માર્ટફોન Galaxy XCover7રજૂકરવામાં આવ્યો, જે શક્તિશાળી ડિવાઈસ…

Tags:

બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ “કસૂંબો”નું ટાઇટલ સોન્ગ  સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ

•  રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યાં ઉપસ્થિત •  શૌર્ય…

- Advertisement -
Ad image