ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતનો મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં વિજય

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

મેલબોર્ન ખાતે રમાઇ રહેલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સમાં ભારતે પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યો છે.

ભારતના રોહન બોપન્ના અને ફ્રાંસના એડોઆર્ડ રોજરના જોડીએ અમેરિકાના રેયાન હરિસન અને કેનેડાના વાસેક પોસપિસલની સામેના મુકાબલામાં ૬-૨, ૭-૬થી જીત મેળવી છે.

બીજી તરફ ભારતના લીયેન્ડર પેશ અને પી. રાજાએ ઓસ્ટ્રિયાના એન્દ્રેયા હૈદર અને જ્યોર્જિયાના નિકોલસ સામે ૬-૨, ૬-૩થી જીત મેળવી છે.

Share This Article