કરણ જાેહરની બર્થ ડે પાર્ટીમાં અભિનેત્રીઓએ મહેફિલમાં આગ લગાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કરન જાેહરની બર્થ ડે પાર્ટીમાં સાઉથ સિનેમાની જાન અને હાલમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પણ હાજરી આપી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.આ પાર્ટીને કરન જાેહરે હોસ્ટ કરી અને બોલિવૂડ જગતની મોટી મોટી હસીનાઓએ હાજરી આપી હતી.

પણ લાઇમલાઇટ તો એક્ટ્રેસ રશ્મિકા મંદનાએ લૂંટી લીધી હતી. કરન જાેહરની પાર્ટીની સેન્ટર ઓફ એટ્રેક્શન એક્ટ્રેસ રશમિકા મંદાના રહી. બ્લેક થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં એક્ટ્રેસે ન જાણે કેટલાંયને દિલ જીતી લીધા. પાર્ટીમાં તે ખુબજ સુંદર લાગતી હતી.

રશ્મિકાનાં લૂકની વાત કરીએ તો, રશ્મિકા મંદાનાએ બ્લેક આઉટફિટની સાથે હાઇ હિલ્સ, ખુલ્લા વાળ અને ઇયરિંગ્સ પહેરી હતી. જેમાં તેનો સાદગી ભરેલો અંદાજ અને શર્મીલો વ્યવહાર જાેવા મળ્યો. નેટિઝને તે ખુબજ પંદ આવ્યો હતો રશ્મિકા મંદાનાનાં સાદગી ભરેલાં અંદાજ અને લૂક આગળ તો બોલિવૂડની હસીનાઓ પણ ફીકી પડી ગઇ છે.

લોકોએ તેનાં પર દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો છે. તેનાં લૂક પર સોની નજર અટકી ગઇ છે. ફેન્સને પસંદ આવી ગઇ રશ્મિકાની શર્મિલી અદાઓ ગાઉનમાં કાજાેલ અને અનન્યા પાંડેની પાર્ટમાં હાજરી વ્હાઇટ ડ્રેસમાં તારા સુતરિયા સુંદર લાગી.

કરન જાેહરની પાર્ટીમાં હાજરી જાેઇ ચાહકો ખુશ થઇ ગયા બ્લેક આઉટફિટમાં સારા અલી ખાન અને મૃણાલ ઠાકુર પણ હાજરી આપી મિની સ્કર્ટમાં કિયારા અડવાણી નજર આવી અને તેણએ બ્લેઝર પહેર્યું હતું. મલાઇકાનો લૂક જાેઇ નેટિઝ કહેવા લાગ્યા આ શું પહેરીને આવી ગઇ છે મલાઇકા

Share This Article