અશાંત ધારો લાગુ પાડવા પાછળનું કારણ શું…….

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ : કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો કે જેથી એક કોમ તકનો કે સંજોગો પરિસ્થિતિનો લાભ લઇ બીજી કોમના મકાનો અથવા મિલ્કત પચાવી ના પાડે.

Share This Article