જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. ચાલુ સપ્તાહે રોકાણ માટે વધુ એકIPO ખુલવા જઈ રહ્યો છે. ૧૮ ઓગસ્ટથી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. હૈદરાબાદ સ્થિત કંપની રોકાણકારો મંગળવાર, ૨૨ ઓગસ્ટ સુધી આ ઈશ્યુમાં દાવ લગાવી શકશે. બોન્ડાડા એન્જિનિયરિંગIPO ની પ્રાઇસ બેન્ડ ?૭૫ નક્કી કરવામાં આવી છે.
IPO ની વિગતવાર માહિતી જે જણાવીએ, ઇશ્યૂને ઓછામાં ઓછા ૧,૬૦૦ ઇક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ ૧,૬૦૦ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે. SME IPO માં કોઈપણ ઓફર ફોર સેલ ભાગ વિના ?૧૦ પ્રતિ ઈક્વિટી શેરના ફેસ વેલ્યુ પર રૂ. ૪,૨૭૨.૦૦ લાખના ઈક્વિટી શેર ઈશ્યુ કરવાનો સમાવેશ થાય છે. Vivro Financial Services Private Limited લીડ મેનેજર છે અને KFin Technologies Limited આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. ઇક્વિટી શેર્સ BSE લિમિટેડ ના SME પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાની દરખાસ્ત છે.
Bondada Engineering IPO
Subject Dtails
IPO Date Aug 18, 2023 to Aug 22, 2023
Face Value ?10 per share
Price ?75 per share
Lot Size 1600 Shares
Total Issue Size 5,696,000 shares (aggregating up to ?42.72 Cr)
Fresh Issue 5,696,000 shares (aggregating up to ?42.72 Cr)
Issue Type Fixed Price Issue IPO
Listing At BSE SME
Share holding pre issue 15,906,059
Share holding post issue 21,602,059
Markª Maker portion 288,000 shares
ડિસ્ક્લેમર : શેરબજારમાં રોકાણ એ આર્થિક જોખમોનો એક ભાગ છે. રોકાણ કરતાં પહેલા આર્થિક સલાહકારની મદદ અને સલાહ લેવી જરૂરી છે.