અમદાવાદ:
- વિશ્વનું સૌપ્રથમ પંચતત્વ આધારિત મા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિર
- ૩૦ વીઘાથી વધુ જમીનમાં મંદિર સહિતનો સમગ્ર પ્રોજેકટ
- મંદિરમાં દાનપેટી નહી હોય, કોઇએ પૈસા મૂકવાના રહેશે નહી
- અન્નપૂર્ણાધામ શ્રીફળ વધેરવાની વિધિથી પર અને દોરા-ધાગા સહિતની અન્ય અંધશ્રધ્ધાઓથી પર રહેશે
- સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, અડાલજ અને સમસ્ત ગ્રામજનોએ અન્નપૂર્ણા માતાજીના આ ભવ્ય મંદિર અને વિદ્યાર્થીઓના છાત્રાલય માટે જમીન દાનમાં આપી
- મંદિરમાં માતા અન્નપૂર્ણાની મુખ્ય મૂર્તિ ઉપરાંત અંબાજી માતાજી, ખોડિયાર માતાજી, હનુમાનજી દાદા, ગણપતિ દાદાની મૂર્તિઓ ઉપરાંત યમદેવ, વરૂણ દેવ અને ઇન્દ્ર દેવની મૂર્તિઓની પણ પ્રાણપ્રતિષ્ઠા થશે